________________
શ્રી જૈન જ્ઞાન સાગર નહિ. ૨ ધર્મકાર્ય ઉપગ સહિત કરવું, ૩ યથાશક્તિ ક્રિયા, અનુષ્ઠાન કરવું એ મળી કુલ ૧૨૪ પ્રકાર થયા.
આવશ્યક પ્રતિકમણુ) વિષે ખુલાસે. ખરી રીતે જોતાં વીતરાગભાષિત ધર્મ, તેનું મુળ અને તેને મોટો આધાર આવશ્યક સૂત્ર ઉપર રહેલ છે. આવશ્યક સૂત્ર વિષે અનેક જુદા જુદા મત મતાંતર છે. કોઈ કહે છે કે આવશ્યક મૂળ સંપૂર્ણ છે અને કઈ કહે છે કે વિદ ગયું છે. પણ તેના કરતાં તદન જુદી વાત છે. આ જ વીતરાગભાષિત મૂળ આવશ્યક સંપૂર્ણ નથી, કારણ કે ચોરાસી ગછના આવશ્યક જુદા જુદા છે, જે મૂળ સંપૂર્ણ હેત તે બધા ગચ્છનું એક સરખું હેત, તેમ નથી, તેથી નકકી થાય છે કે મૂળ સંપૂર્ણ નથી પણ થોડું ઘણું હાલ જે પ્રવર્તે છે તે સુત્રાનુસારે પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે.
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને-આવશ્યક-અવશ્ય કરીને કરવાને નિત્ય નિયમ છે તેથી આવશ્યક સૂત્ર વિચ્છેદ ગયાનું જેઓ કહે છે તે કઈ પણુ રીતે ખરૂં નથી.
જે આવશ્યક સૂત્ર પિતતાના ગ૭માં જુદી જુદી રીતે પ્રવર્તે છે તેનું કારણ કે આવશ્યક સંપૂર્ણ રહ્યું નથી, તેમ સર્વથા વિછેર ગયું નથી. પણ ત્રુટક થઈ ગયેલ છે. તેથી સૌ સૌએ પિતાના બુદ્ધિબળથી જોઈએ તેટલું નવું વધારી મિશ્રણ કરેલું છે. .
આવશ્યક સૂત્રનું નામ અનુગદ્વાર અને નંદીસૂત્રમાં છે અને તે વ્યતિરિત છે. કાલિક કે ઉત્કાલિક નથી. આવશ્યકનું બીજું નામ પ્રતિક્રમણ છે કારણ કે ચેથા અધ્યયનનું નામ પ્રતિક્રમણ છે અને સૂત્રમાં ઘણે ઠેકાણે સપડિક્કમણું ધર્મા, ઉવસંપત્તિ જતાણું, વિહરઈ- આ પાઠ છે. એ રીતે આવશ્યકનું બીજું નામ પ્રતિક્રમણ છે.
શ્રી પ્રતિક્રમણ સૂત્ર સમાપ્ત.
ધર્મયાનને કાઉસ્સગ. સેકિત-શું તે, ધમેઝાણે ધર્મધ્યાન ધમેન્ઝાણે ધમ-ધ્યાન, ચઉચ્ચિહે-ચાર જાતના. ચઉ૫ડીયારે–ચાર ચાર પડભેદ છે. એનતે-પરૂપ્યા. તંજહા–તે આ પ્રમાણે. આણુ વિજયે-આજ્ઞાને વિચાર કર. આવાય વિજયે-દુઃખને વિચાર કરે. વિવાગ વિજયે-સુખ ને દુઃખ શાથી ભગવે છે તેને વિચારક. સંઠાણ વિજયે-બેકના આકારને વિચાર કરે. ધમ્મરૂણુંઝાણુસ્સ-ધર્મ ધ્યાનના. ચત્તારિ લખણ-ચાર લક્ષણ. પનતા તજહા-આ પ્રમાણે કહ્યા. આણુરૂઈ-ધર્મ આજ્ઞાની રૂચિ. નિસગ્નરૂઈ–વીતરાગ દેવે પરૂપ્યું તેના ઉપર શ્રદ્ધા આણવાની રૂચ. ઉવએસરૂઈ-ઉપદેશની રૂચિ. સુત્તરૂઈ--સત્ર સિદ્ધાંતની રૂચિ. ધમ્મરૂણઝાણસ્મ-ધર્મ ધ્યાનના. ચત્તારિઆલંબણ-ચાર પ્રકારના આધાર. પન્નત્તા જહા-તે આ પ્રમાણે કહ્યા. વાયણ-વાંચવું. પુછણ-પૂછવું. પરિયટ્ટણ-શીખેલું સંભાળવું. ધમ્મકહા-ધર્મકથા કરવી. ધમ્મસણું-ઝાસ્સધર્મ ધ્યાનના. ચત્તારિઅણુપેહા