________________
૪૬
શ્રી જૈન જ્ઞાન સાગર છે. ત્યાં શ્રસિદ્ધ ભગવતજી, નિર્જન નિરાકાર મિશજે છે, તેને તિક્ષુત્તોથી જાવ પજૂ વાસામિ સુધી કહેવુ તે ઊર્ધ્વધાય થકી કાંઈક વિશેષ અધિક અધેલા છે, ત્યાં સાત નરક ના ચોરાશી લાખ નકાવાસ છે, સાત ક્રોડ ખડાંતેર લાખ, ભવનપતિનાં ભવન છે, એવાં ત્રણ લેકનાં સર્વ સ્થાનક (પાંચ અનુત્તર વિમાનના દેવ નવલેાકાંતિક દેવ અને સિદ્ધત્વ વને) સમકિત કરણી વિના સર્વ જીવે અનતી અનતી વાર જન્મ મરણે કરી ફરસી ચૂકયાં છે. એમ જાણી સમતસહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આાધના કરવી જેથી અજર અમર નિરામાધ પરમ સુખને પામીએ. એ ધર્મધ્યાનના ચેથેલે કહ્યો. ઇતિ ધર્મ ધ્યાનના ફાઉસગ્ગ સ'પૂર્ણ,
દશમું' વ્રત તથા અગિયારમું વ્રત આદરવાની વિધિ
જેને દશમું તથા અગિયારમું' વ્રત આદરવું હોય તેણે પ્રથમ વસ્ર તથા રોહરજી તથા ગુચ્છાનું પડિલેહણ કરવું, પછી નવકારથી તસઉત્તરીના પાઠ સુધી ભણીને ઇરિયાવર્ષના કાઉસ્સગ્ગ કરવા, પછી લાગસ્ત્ર કહીને ગાંને વહેંણા કરવી. પછી ગુરૂને કહેવુ કે મને ૧૦સુ' વ્રત અથવા પોષા કરાવા. ત્યારે ગુરુ વ્રત અદાવે, જો ગુરુનેા જોગ ન હોય તે પોતાની મેળે પચ્ચક્ખે, પછી ત્રણ નમત્યુણ ગણવાં.
',
જેણે સામાયિક અથવા દેશાવગાશિક કે પૌષધત્રત કર્યુ” હોય ને તેમાં ઘુનીત વડીનીત કરવાનું કારણ્ પડે ત્યારે પરહેવા જાતાં બારણામાં • આવસહિઁ ' કહેવું પછો જઈને જોવુ અને શકેંદ્રની આજ્ઞા માગવી. પછી જોઈને ૮ અણુજાણુહ” કહીને જતનાએ પઢવું. પરઢવીને સિરહ” કહેવુ. વળતાં બારણામાં “નિસી હું” કહેવું. પછી તેની ઇરિયવહિયા પડિકકમવી,
એ ત્રણે વ્રતમાં નિદ્રા કરી હોય તે તેના નિવારણ કારણે જ લેગરસ ને ઇચ્છિામિ પડિકામ' પગામ સિનાએ ઇત્યિાદિક પ્રથમ શ્રમણ સૂત્રને કાઉસગ્ગ કરવા.
દશમુ તથા અગિયારમું વ્રત લીધું હોય તેને પાવાની વિધિ-પથમ ઈયિાવહિયા ફી. પછી જે વ્રત લીધુ, તેના અતિચાર કહેવા, શેષ વિધિ સામાયિક પાળવાની રાતે જાણવી ઈતિ.
પાષાના અઢાર દાષ
નીચે લખ્યા અઢાર દેષ ટાળી પૌષધવ્રત કરવુ
પેષા કરવાને આગલે દિવસે-૧ શરીરની Àભા સારૂ હજામત કરાવવી નહી, નખ ઉત્તરાવવા નહિ અને નાહવું નહીં. ૨ બ્રહ્મચય વ્રત પાવું. ૩ સરસ આહાર કરવા નહીં ૪ વસ્ત્ર ધોવરાવવાં નહીં. ૫ આભૂષણુ પહેરવાં નહીં, ૬ વધારે પડતું ખાવું નહીં, એ ૬ આગલે દિવસે ટાળવા. ૭ અવતીની વૈયાવચ્ચ કરવી નહી. ૮ શરીરના શુશ્રૂષા કરવી નહી. ૯ મેલૂ ઉતારવા નહી. ૧૦ ઘણી નિદ્રા કરવી નહી, ૧૧ પ્યા વગર ખણવુ નહીં. ૧૨ ચાર વિકયા રવી નહિ. ૧૩ પનિંદા કરવી નહી. ૧૪ સસારી ખાખતના