________________
સામા
ચાર પ્રકારના વિચાર પત્તા તજહા-તે પ્રમાણે કહ્યા. એગચ્ચાયુ`હા-એકલાપણાને વિચાર. જીવ એકલા આવ્યે ને એકલા જશે તેના વિચાર કરવા અણુિચાણુ પેહા-અનિત્યપણાનો વિચાર કરવા, સંસાર અનિત્ય છે. કોઇ કોઇનું નથી. એવા વિચાર અસરણાણુ પેહાઅશાણપણાના વિચાર. સંસારમાં કોઈ કોઈને ત્રાણ-શરણુ નથી. એવા વિચાર કરવા, સ’સારાણુ‘પેડા-સ’સાર વિષે વિચાર સંસાર કે અસ્થિર છે તે વિષે વિચાર કરવા તે. એ ધર્મધ્યાનના સુત્રપાઠ ઠ્યો. હવે તેને અથ કહે છે.
ધર્મ ધ્યાનના પહેલા ચાર લે-૧ અણુવિષે, ૨ આવાયવિયે, ૩ વિવાગવિયે, ૪ સ’ઠાણુવિજ્યે,
૫
પહેલા ભેદ-આણાવિયે, કહેતાં વીતરાગ દેવની આજ્ઞાના વિચાર ચિંતવે તે. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમતિ સદ્ગિત શ્રાવકનાં ખાર વ્રત અને અગિયાર પડિમાં તથા સાધુનાં પંચ મહાવ્રત ને ખાર ભિકૢખુની પડિયા, શુભધ્યાન, શુભોગ, જ્ઞાન, દર્શન ચારિત્ર, તપ, છકાય જીવની રક્ષા એ વીતશગની આજ્ઞા માધવી, તેમાં સમય માત્રને પ્રમાદ ન કરવો, ચતુવિધ તીના ગુણુ કીર્તન કરવાં, એ ધમ ધ્યાનને પહેલે-ભે: કડ્ડો, ની ભેદ—મવાયવિજ્યે કહેતાં, જીવ સંસારમાં દુ:ખ શાથી ભેગવે છે, તેને વિચાર ચિંતવે તેને વિચાર એ કે મિથ્યાત્વ અત્રત, પ્રમા, કષાય, અશુભ દ્વેગ, અઢાર પાપસ્થાનક, છકાય જીવની હિંસા, એથી જીવ દુઃખ પામે છે, એવું દુ;ખનું કારણ જાણી, એવે આશ્રવ માર્ગ છાંડી, સવર માગ આદરવા, જેથી જીવ દુ;ખ ન પામે એ ધમ ધ્યાનના ખીજા ભેદ કહ્યો.
ત્રીજો ભેઢ-વિવાગવિજયે કહેતાં જીવ જે સુખ દુઃખ ભેગવે છે તે શા થકી ? તેને વિચાર ચિંતવે. તેના વિચાર એ કે જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુમાશુભ જ્ઞાનવણીય આહિઁ આઠ ક્રમ' ઉપામાં છે, તે શુભ શુભ કમના ઉદ્મયથી જીવે તે પ્રમાણે સુખ, દુઃખ અનુભવે છે, તે અનુભવતાં થકાં કોઇ ઉપર રાગ-દ્વેષ ન આણીએ, સમતાભાવ આણી, મન, કાયાનાં શુભ જોગ સહિત, જનધને વિષે પ્રાવતીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ એ ધમ ધ્યાનને ત્રીજો ભેટ્ઠ કહ્યો
ચેાથે ભેદ-સંડાણવજયે કહેતાં ત્રણ લેકનાં આકારનું સ્વરૂપ સુપઈડીકને આકારે છે. લેક છત્ર અથવે કરી સંપૂર્ણ ભર્યા છે, અસ`ખ્યાતા જોજનની કાડાકોડ ત્રિાલેક છે. ત્યાં અસખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તથા અસંખ્યાતા વાણુછ્યું'તના નગર છે. તથા અસંખ્યાતાં જ્યાતિષીનાં વિમાન છે, તથા અસ`ખ્યાતી રાજધાની છે, તેને મધ્યભાગે અહીં દ્વીપ છે, તેમાં જધન્ય તીયાર વીશ ઉત્કૃષ્ટા એકસે સાઠ અથવા એકસા સીત્તેર હાય તયા જઘન્ય બે ક્રાડ ને ઉત્કૃષ્ટા નત્ર કોડ કેવળી હોય. તથા જઘન્ય બે હજાર ક્રાડને ઉત્કૃષ્ટ નવ હજાર કાર્ડ સાધુ સાધ્વી હોય, તેમને ‘તિક્ષુત્તો’ આયાહણ' પયાહણ દામિ, નમ સામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેશ્ય ચૈઇય, પન્નુન્નામિ, તથા ત્રિછાલાકમાંડે . અસખ્યાતા શ્રાવક શ્રાવિકા છે, તેમના ગુણુગ્રામ કરવાં તે ત્રિલકથકી ૫સ ંખ્યા ગુણ્ણા અધિક ઊર્ધ્વલાક છે, ત્યાં ખાર દેવલેક, નવ ચૈવેયક, પાંચ અનુત્તર વિમાન છે, તે સર્વેમાં મળી ચાશી લાખ, સત્તાણુ હજાર, ત્રેવીશ વિમાન છે, તથા તે ઉપર સિદ્ધશિલા