________________
શ્રી જન જ્ઞાન સાગર વટે તે ૫ અણુભગ મિથ્યાત્વ-જેમાં બિલકુલ જાણપણું ન હોય તે ૬ લૌકિક મિથ્યાત્વલે કોને વિષે જે દેવ કરી બેસાડ્યા હોય તે તથા ઢેગી ગુરુએ તથા તેમના નામમાં જે પ્રવર અને માને છે, લેકેત્તર મિથ્યાત્વ-તીર્થકર દેવની માનતા કરે કે ફલાણું કામ થાય તે આમ કરીશ. તે તથા ફળની લાલચે કઈ વ્રત કરે છે. કુપ્રવચન મિથ્યાત્વ-ત્રણસે ત્રેસઠ પાખડીના મતને માને. ૯ અજીવને જીવ સરદયે તે મિથ્યાત્વ. ૧૦ જીવને અજીવ સદહે તે મિથ્યાત્વ ૧૧ સાધુને કસાધુ સરહે તે મિથ્યાત્વ. ૧૨ કુસાધુને સાધુ શ્રધે તે સિવ. ૧૩ જિન માર્ગને અન્ય માર્ગ સરદયે તે મિથ્યાત્વ. ૧૪ અને માગને જિન માર્ગ સરદહ તે મિથ્યાત્વ. ૧૫ અધર્મને ધર્મ સરદહ મિથ્યાત્વ. ૧૬ ધર્મને અધમ સરવે તે મિથ્યાત્વ ૧૭ આઠ કર્મથી જે નથી મુકાણું તેને મુકાણુ સદહે તે મિથ્યાત્વ. ૧૮ આઠ કર્મથી જે મુકાણું તેને નથી મુકાણા સરદયે તે મિથ્યાત્વ ૧૯ નિ માર્ગથી
પરૂપે તે મિથ્યાત્વ ૨૦ જિન માર્ગથી અધિક પરૂપે તે મિથ્યાવ. ૨૧ જિન માર્ગથી વિપરીત પરૂપે તે મિથ્યાત્વ. ૨૨ અવિનય મિથ્યાત્વ. ૨૩ અકિયા મિથ્યાત્વ. ૨૪ અજ્ઞાન મિથ્યાત્વ. ૨૫ આશાતના મિથ્યાત્વ. એ પચીશ પ્રકારનું મિથ્યાત્વ, સેવ્યું હોય, સેવરાવ્યું હોય. સેવતાં પ્રત્યે રૂડું જાણ્યું હોય તે તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે પાપ નિષ્ફળ થાઓ.
ચૌદ સ્થાનકમાં સંમુચ્છિમ જીવ ઉપજે છે તે. ૧. ઉચ્ચારેસુ વા-વડીનીતમાં ઊપજે છે. ૨ પાસવણેસ વા-લઘુનીતમાં ઊપજે છે. ૩ ગેસ વા-બળખામાં ઊપજે તે ૪ સિંઘાણેસુ વા-લીટમાં ઊપજે તે. ૫ વતેસ વાવમનમાં ઉપજે તે. ૬ પિત્તસુ વા-પીડામાં ઊપજે છે. ૭ પુસુ વા–પરમાં ઊપજે તે. ૮ સેણિએસ વા-રૂધિરમાં ઊપજે તે. ૯ સુકમુ વા-વીર્યમાં ઊપજે તે ૧૦ સુપગલ પરિહિએસ વા-વીર્યને પુદ્ગલ સુકાયેલા ભીનાં થાય તેમાં ઊપજે તે. ૧૧ વિગયછવકલેવરે, વા-જીવ ગયા પછી પહેલા કલેવરમાં ઊપજે તે. ૧૨ ઈન્શીપુરીસસંજોગેસ વા સ્ત્રી પુરુષના સંગથી ઊપજે. તે ૧૩ નગરનિદ્દમણે સુ વા-નગર માંહેલી ખાળમાં ઊપજે તે. ૧૪ સદ, ચેવ અસુઈઠાણે સુ વા-બધાં ગંદકીનાં ઠેકાણુમાં ઊપજે, તે એ ચૌદ સ્થાનકના જીવની વિરાધના થઈ હોય તે મિચ્છા મિ દુક્કડં. “આ ઠેકાણે ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ, નવકાર અને કરેમિ ભંતેના પાઠ કહેવા.”
પાઠ ૨૨ મે-શ્રી ચારિ મંગલં ચત્તારિ મંગલ-ચાર પ્રકારનાં માંગલિક, તે કહે છે. અરિહંતામંગલં-અરહિંત દેવ માંગલિક છે. સિદ્દા મંગલ–સિદ્ધ ભગવાને માંગલિક છે. રાહુ મંગલં-સાધુઓ માંગલિક છે. કેવલીપનો ધમે મંગલ-કેવલીને પ્રરૂપે ધર્મ માંગલિક છે. ચાર હેગનમાલિકને વિષે ચાર ઉત્તમ છે. અરિહંતા ગુત્તર-અરહિંત દેવ, લેકમાં ઉત્તમ છે. સિદ્ધાલગુત્તમા-સિદ્ધદેવ, લેકમાં ઉત્તમ છે, સાહુ ગુમા-સાધુ લેકમાં ઉત્તમ છે. કેવલિ પન્ન ધ લગુત્તમા-કેવળીને પ્રરૂપે ધર્મ લેકમાં ઉત્તમ છે ચત્તાર સરણે