________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
૧૩
કાલ' અણુવક પ્રમાણે-કાળને અણુવાંચ્છતા થકા (જીવવાની આશા તથા મરણને ભય ન રાખતા વિહિાિમિ-વિચરીશ. એવી સહણા પરૂપા કરીને-એવી શ્રદ્ધા કે પરૂપા કરીએ. સંથારાના અવસરે સધારા કરીએ. ત્યારે સ્પર્શના કરી શુદ્ધ હેાજો-ત્યારે શક્તિ પ્રમાણે શુદ્ધ થાજે એવા અપચ્છિમમારછુતિય-મરણને અંતે કાંઈ વસ્તુ ખાકી નહિ સલેહાણુ-આત્માને માઠાં કામથી દૂર કરવાના. ઝુસણા-ક્ષમા કરવાના. આરાહણાનાઆરાધના કરવાના, પંચ અઈયારા-પાંચ અતિચાર જાણિયવ્વા-જાણવા ન સમાયરિયવ્વા આચરવા નહિ ત જહા તે અલાઉ-તે જેમ છે તેમ કહુ છું. ઇહલેાગાસ સપો આ લેાકને વિષે સુખની વાંછના કરી હોય કે મરી ગયા પછી મેટો રાજા થાઉં. પરલાગાસંપ્આગે-પરલેકને વિષે સુખની ઇચ્છા કરી હોય કે મદ્ધિક દેવતા થાઉં. જીવિયા માંસપ્ઓગે-જીવતરની ઈચ્છા કરી હાય કે અર્જી થવું તે ઠીક મરણામાંસાપઆગે-મરસુની ઈચ્છા કરી હોય કે દુઃખ પામુ` છું, માટે ઝટ મરી જાઉં તો ઠીક. કામભાગાસંસ૫એગે-કામભોગની ઇચ્છા કરી હોય તા મિચ્છા મિ દુક્કડ'-ને ખાટું કીધેલુ નિષ્ફળ થા. એમ સમકિત પૂત્રક-એમ પૂર્વ કહ્યાં તે સમકિતના પાઠથી બાર ત સ લેખણાસહિત-માર વ્રત, સથાપાના પાઠ સહિત તથા નવાણુ અતિચાર ઐહને વિષે જે કાઈઅતિક્રમ(કરેલી આંધીમાં દોષના ચાર પ્રકાર છે તેમાં) અતિક્રમ એટલે બધી કરેલી વસ્તુ કરવાનું મન કરવુ શ્રૃતિક્રમ-તે વસ્તુ કરવા તરફ ચાલ્યા તે દેષ અતિચાર–તે વસ્તુ હાથમાં ૩, તે દોષનુ નામ. અણુાચાર-તે વસ્તુ ભોગવે એટલે બધી ભાંગે તે દોષનુ નામ, જાણતાં અજાણતાં મન, વચન કાયાએ કરી સેવ્યા હોય, સેશન્યા હાય, સેવતાં પ્રત્યે રૂડું જાણ્યુ હોય તે અનંતા સિદ્ધ ભગવાન અને કેવળી ભગવાનની સામે તસ્કે તેતુ મિચ્છા મિ દુક્કડ -દુષ્કૃત્ય નિષ્ફળ થાઓ.
પાઠ ૧૯મા-અઢાર પ્રકારના પાપસ્થાનક
૧ પ્રાણાતિપાત-જીવહિં’સા ૨ મૃષાવાદ-જુહુ ખેલવુ. ૩અદત્તાદાન-ચારી કવી. ૪. મૈથુન-સ્રો સેવવી. ૫ પરિગ્રહ-દોલત ૬ ક્રોધ-રીસ ૭ માન-અહ’કાર. ૮. માયાએપટ. ૯ લાભ-તૃષ્ણા રાખવી. ૧૦ રાગ-પ્રીતિ, ૧૧ દ્વેષ-અદેખાઇ. ૧૨ કલેશ-કિ ૧૩ અભ્યાખ્યાન-આળ ચડાવવુ. ૧૪ પૈશુન્ય-ચાડી કરવી. ૧૫ પ૨પરિવાદ-પારકું વાંકુ ખેલવુ. ૧૬ રઇઅરઈ-(રતિ અતિ) ખુશી-દિલગીરી. ૧૭ માયામે!સા-કપટે સહિત જૂઠ્ઠું એવુ, ૧૮ મિચ્છા દસણુહ્યુ-ખોટી શ્રદ્ધા તથા શલ્ય રાખવુ. એ અઢાર પાપસ્થાનક સેવ્યાં હાય, સેવાળ્યાં હાય, સેવતાં પ્રત્યે રૂડું જાણ્યું હોય તે અનંતા સિદ્ધ કેવળીની સાખે મિચ્છા મિ દુક્કડં-પાપ નિષ્ફળ થાઓ
પાઇ ૨૦મા-પચીસ પ્રકારનું મિથ્યાત્ત્વ
૧. અભિગ્રહક મિથ્યાત્વ-ખરાં ખાટાંની ખબર વગર ખેટાંને ૫કડી રહે, મૂકે નહિ તે. ર, અનાભિગ઼હિક મિથ્યાત્વ-બધા દેવને બધા ગુરુને માને, ૩. અભિનિવેશિક મિથ્યાત્વ તીથ કરને માર્ગ જાણે ને ઉપદેશ અન્ય ધર્મના આપે અથવા પેતાની ભૂલ કપટથી પેજે. ૪ સાંશયિક મિથ્યાત્વ-કયા મત ખરા ને કયા મત ખાટો તે નક્કી ન કરે અને સંશય