________________
શ્રી જૈન જ્ઞાન સાગાર કરે. ૪ અકસમાત ક્રિયા છે જેમ કે હરણને તીર મારતાં માણસને વાગે ને તેને જીવ જાય. ૫ મિત્રદોષ ક્રિયા તે મિત્રને વેરી કરી માને તથા અચારને ચે૨ ગણ હશે. ૬ મુસાવાઈ ક્રિયાતે જુઠું બોલવાથી લાગે છે. ૭ અદિનાદાણુ ક્રિયા-અણદીધું લેવાથી લાગે તે ક્રિયા ૮ અનર્થ ક્રિયા-વગર કારણે આતંદ્ર ધ્યાન ધરવું. ૯ માનવત્તિય ક્રિયા અહંકાર કરવાથી લાગે તે ૧૦ અમિત ક્રિયા-પુત્ર, સેવન આદિને થડે અપરાધે ઘણે દંડ કરે તે ૧૧ માયા વઝિયા ક્રિયા માયા કપટ કરવું તે ક્રિયા. ૧૨ લે-વત્તિયા ક્રિયા લેભ કરાવે તે. ૧૩ ઈરિયાવહિયા ક્રિયા માર્ગે અજતનાએ ચાલતા ક્રિયા લાગે તે ચઉદ્દસહિં ભૂયગામેલિં-ચૌદ પ્રકારના જીવના જથ્થા-સૂમ એકેદ્રિય, બાદર, એકેંદ્રિય- બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય, અસશી, પંચંદ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય એ સાત જાતના જીવના અપર્યાપ્તા ને પર્યાપ્તા. એ ચોક જાતના જીવ. પર્યાય જ છે તે-૧ આહાર, ૨ શરીર, ૩ ઈદ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા, ૬ મન, તે જે જીવને જેટલી પર્યાય બાંધવી હોય તે ઊપજ્યા પછી પૂરી બાંધી રહ્યો નથી ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય ને પછી પર્યાપ્ત કડેવાય. એ સાત જાતિના જીવના બે બે ભાગ કર્યા તેનું કારણ એજ કે. અપર્યાપ્તપણે પણ જીવ મરી જાય છે. પનારસ હિં. પરમાહમિહિ -પંદર પ્રકારના પરમાધામી એટલે અધમી દેવતા તેનાં નામ-૧ અંબ, ૨ અંબરિસ, ૩ શામ, ૪ સબળ ૫ રૂદ્ર, મહારૂદ્ર, ૭ કાળ ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય. ૧૧ કુંભ ૧૨ વાલુ, ૧૩ વેતરણ, ૧૪ ખસ્વર ને ૧૫ મહાધેષ સેલસહિં ગાહાસેલસ એહિં– સયગડાંગ સત્રના પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે. સત્તરસવિહે અસંજમેહ-સત્તર ભેદે અસંયમ-૧ પૃથ્વી, ૨ પાણી, ૩ અગ્નિ, ૪ વાયુ. ૫ વનસ્પતિ, ૬ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ૮ ચૌરદ્રિય, પંચેન્દ્રિય એ નવને હણવા તે અસંજમ તથા. ૧૦ અજીવ તે પુસ્તકાદિને અવિધિએ વાવરે તે. ૧૧ (પેહા) જોયા વગર જમીન પર બેસે, ૧૨ (ઉપેહા) સંજમને વિષે લાગેલા સાધુને મદદ કરે નહિ. ૧૩ (અપસ્મરજણ) પાત્રાદિકને બરાબર પર નહિ. ૧૪ (પરેષ્ઠાપના) માત્રાદિકને અવિધિએ ૫ઠવે, ૧૫ મન, ૧૬ વચન, ૧૭ કાયા, તેને અયોગ્ય રીતે વત, અારસવિહેઆબભેલિં--અઢાર પ્રકારનું અબ્રહ્મચર્યકારિક રારા મનુષ્ય અને તિર્યંચની સાથે વિષય સેવ, સેવા અને સેવતા પ્રત્યે રૂડું જાણવું એ ત્રણ, તે મને કરી, વચને કરીને કાયાએ કરી એટલે નવ; તેમ નૈક્રિય શરીર સંબંધી નવ ભેદ એટલે કુલ અઢાર એ ગુણવીસાએ નાયઝયહિં-શ્રી જ્ઞાતા ધર્મકથા સૂત્રના પ્રથમ અતસ્કંધનાં ઓગણીસ અધ્યયન છે. વીસાએ અસમાહિઠાણે હિં-વીસ પ્રકારનાં અસમાધિનાં ઠેકાણા (મોક્ષ માગને વિશે એકાંત ચિત્તની સ્થિરતાથી વિપરીત પણે વતે તે અસમાજ) ૧ ઉતાવળો ઉતાવળે ચાલે ૨ વાર પાંજે ચાલે. ૩ જેમ તેમ પિજીને ચાલે. ૪ ઘણા પાટ પાટલા ભેગવે. ૫ ગુરુના સામું છે. ૬ સાધુની ઘાત ચિંતવે. ૭ પ્રાણીની ઘાત ચિત. ૮ ક્રોધ કરે. ૯ પારકું વાંકુ બોલે. ૧૦ પૂરી ખબર વિના નિશ્ચયકારી ભાષા બોલે. ૧૧ કશ કરે, ૧૨, બીજાને કશ ઉપજાવે ૧૩ અકાળે સજઝાય કરે. ૧૪ બહારથી આવ્યા પછી હાથ પગ પજ્યા વગર બેસે. ૧૫ પહાર શત્રિ ગયા પછી ઉતાવળે બેલે. ૧૬ માંહોમાંહે કજીયા કરે. ૧૭ ગચ્છ ભેદ કરે એટલે તડાં પડાવે. ૧૮ પિતે તપે અને બીજાને તપાવે. ૧૯ ઘણું ખા ખા કરે. ૨૦ જોઈને કાન કરવું આમાં સાવચેતી રાખે. એગવીસ સબલેહિં-એકવીશ પ્રકારના સબળા દેષ કે જેથી ચારિત્રને હાનિ પહોંચે