________________
શ્રમણ સૂત્ર
એમાંનું સિદ્ધને કાંઈ નથી. ૨૯ અશરીરપણુ, ૩૦ અસગપણું, ૩૧ જ્ઞાનાવશીય આદિ આઠ ક્રમ ખપાવ્યાં છે. તે કુલ એકત્રીશ સિદ્ધનાં ગુણ અત્તીસાએ જોગમ ગઢહિં બત્રીસ પ્રકારના ોગના સગ્રહ કરવા તે કહે છે. ૧ શિષ્ય, આચાય જેવા થાય તેને માટે તેને જ્ઞાન દેવું. ૨ પેાતાનું આચાર્ય પણું (જ્ઞાન) તે ખીજા આગળ પ્રકાશ કરવું ૩ કઠ વખતે પણ ધર્મની દઢતા મૂકે નહિ. ૪ આ લેક પરલોકને વિષે ફળની ઈચ્છા રહિત તપ કરે. ૫. શિક્ષા મળી તે પ્રમાણે વર્તવું ને નવી ગ્રહણ કરતાં જવુ. ૬ મમતા ન કરે, ૭ છાનું તપ કરે, ૮ નિર્લોભપણું શખે, હું પરીષહ [ઉપસર્ગ' જીતે. ૧૦ સરસ ચિત્ત શો, ૧૧ શુદ્ધ સંયમ પાળે. ૧૨ સમક્તિ શુદ્ધ શખે, ૧૩ ચિત્તની સમાધિ ાખે, ૧૪ કપટ રહિત આચાર પાળે, ૧૫ વિનય ખરાખર કરે, ૧૬ સંતેષીપણુ, ૧૭ વૈશગીપણુ, ૧૮ ૪પટ રહિતપણુ, ૧૯ શુદ્ધ કણી, ૨૦ સંવર ધરે, [પાપને શકે] ૨૧ પેાતાના દોષ ટાળે, ૨૨ સર્વ વિષયથી વિરકત ડાય. ૨૩ મૂળ ગુણુ પચ્ચક્ખાણ [પહેલાં પાંચ મહાવ્રત પાળે; ૨૪ ઉત્તરગુણ પચ્ચક્ખાણ [એ સિવાયનાં વ્રત પાળે] ૨૫ ભાવસહિત ક્રાઉસ્સગ્ગ કરે. ૨૬ પ્રમાદ રહિત વર્તે, ૨૦ હમેશાં ચાસ્ત્રિને વિષે સાવધાન રહે. ૨૮ ધ્યાન ધરે. ૨૯ મરણાંત દુઃખ પામેથી પણ ભય ન પામે, ૩૦ શ્રી આદિના સંગને છાંડે, ૩૧ પ્રાયશ્ચિત હૈ [વિશુદ્ધિ કરે.] ૩૨ મરણકાળે આધના કરે, તેનીસાએ આસાયણાએતેત્રીશ પ્રકારની ગુરુની અશાતના તે અવિનયને ટાળવા− ૧ ગુરુની આગળ માગળ ચાલે તા અવિનય કર્યાં, ૨ ગુરુની જોડાજોડ ચાલે. ૩ ગુરુને ભરાઈને ચાલે, ૪ ગુરુને પૂરું દઈ ઉભા રહે, ૫ ગુરુની જોડાને ભેા રહે, ૬ ગુરુની પૂંઠે અડીને ઉભેા રહે, ૭ ગુરુની આગળ બેસે. ૮ ગુરુની જોડાને બેસે, ૯ ગુરુને અડીને બેસે, ૧૦ ગુરુ પહેલાં આચમન લે. ૧૧ ગુરુની સાથે દિશાએ ગયા હોય અને આવ્યા પછી તે પહેલાં ઇરિયાવાડી પશ્ચિમે, ૧૨ કોઇ માણસને ગુરુ લાવવા ચાહે છે તે અગાઉ પોતે તે માણસ સાથે વાત કરવા માંડી જાય. ૧૩ પેતે સતા હાય ને જાણતા પણ હાય ને ગુરુ સાદ કરે તે એલે નહિ, ૧૪ પોતે આહાર પાણી વાળ્યે તે પહેલાં ગુરુને દેખાડવા વિના મીજાને દેખાડે, ૧૫ પતે આહાર પાણી લાવ્યે તે પહેલાં પોતાના શિષ્યને દેખાડે ને પછી પેાતાના ગુરુને દેખાડે, ૧૬ પાતે જે લાગ્યે છે તે પહેલાં પેાતાના શિષ્યને દઈને પછી ગુરુને દે. ૧૭ પાતાના શિષ્ય આહાર પાણી લાવ્યેા છે તે ગુરુને પૂછ્યા વિના બીજાને આપે, ૧૮ ગુરુર્વાદિ સાથે આહાર કરવા બેઠા ને પાતે ઉતાવળા ઉતાવળા સારૂં સારૂં ખઈ જાય, ૧૯ ગુરુ ખેલાવે ને ખેલે નહિ, ૨૦ ગુરુએ બાલાવ્યાં છતાં બેઠા ખેઠો હાંકારા કરે પણ આવીને જવાબ ન દે, ૨૧ ગુરુ ખેલાવે ત્યારે જેથી એલે કે શુ' કહે છે. ? ૨૨ ગુરુ કામ હે તેા ઊલટુ કહે કે તમે કરા, ૨૩ ગુરુને આકરે વચને ખેલાવે, ૨૪ ગુરુને તિસ્કાર એલાવી વચન ન માને) ૨૫ ગુરુ કથા કહે છે તેમાં આડું ખેલે કે આમ મ્હા, ૨૬ ગુરુ કથા કહે છે. તેમાં કહે છે કે, તમે શું, ભૂલી ગયા કે! ૨૭ ગુરુ ધર્મકથા કહે તેમાં રાજી ન રહે, ૨૮ ગુરુને ધમકથામાં લે પાડે, ૨૯ ગુરુ ધ કથા કહેતા હાય તેમાં પાતે આડા પડી જુદુ ખતાવે, ૩૦ ગુરુનુ વાકુ ખાલે, ૩૧ ગુરુની પથારી ન કરી આપે, ૩૨ ગુરુની પથારી ખૂંદી નાખે, ૩૩ ગુરુથી ઊંચે આસને બેસે, એ તેત્રીશ પ્રશ્નરથી ચાલે તેથી ગુરુનો અવિનય થાય માટે તેમ કરવું નહિ અરિહંતાણુ આસાયણુાએઅહિં’તદેવની અક્ષતના કરી હાય એટલે તેના વિષે કઈ ખેટુ ચિંતવ્યુ હાય તેનુ