________________
૧૦
શ્રી જન જ્ઞાન સાગર દિવસ ઉગતાં સુધી આદરીને પૂર્વાદિક છ દિસ-પૂર્વ દિશા આદી દિશીએ. ૧ જેટલી ભૂમિકાજેટલી ધરતી મોકળી રાખી છે-મર્યાદા બાંધી છે એટલે સવારમાંથી ઉઠીને માન કરવું કે આજ મારે દરેક દિશાએ આટલા ગાઉ ઉપરાંત જવું નહિ તે ઉપરાત-બાંધેલી હદ ઉપરાંત. સઈચ્છાએ પિતાની મરજીથી કાયાએ જઈને પાંચ આશ્રવ-કાયાએ જઈને જીવહિં સાદિક પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચખાણ-સેવવાની બધી. જાવ અહોરd-એક દિવસ અને રાત સુધી વિહ-બે કણે તિવિહેણું–ત્રણ જગે ન કરેમિ-પાપ હું કરૂં નહિ ન કારમિ-બીજા પાસે કરાવું નહિ, મણસા-મને કરી વયસા-વચને કરી કાયસા- કાયાએ કરી. જેટલી ભૂમિકા મોકળી રાખી છે તેમાંહિ જે દ્રવ્યાદિકની મર્યાદા કીધી છે મેકળી શખેલી ધરતીમાં પણ જે બંધી કરી હોય કે આજ આટલા પદાર્થ ઉપયોગમાં લાવવા. તે ઉપરાંત-તે હદ ઉપરાંત. વિભાગ-એકજવાર ભગવાય એવી વસ્તુ પરિભાગ-વારંવાર ભેગવાય એવી વસ્તુ લેગનિમિત્તે –ભેગની ઇચ્છીએ. ભોગવવાના પચ્ચકખાણુ-ગવવાની બંધી જાવ-અહાર-એક દિવસ ને રાત સુધી. એગવિહેણું-એક કરણે તિવિહેણું-ત્રણ જેગે ન કરેમિ-હું કરૂં નહિ, મણસા-મને કરીને વયસા-વચને કરીને. કાયસા-કાયાએ કરી. એવી મારી તમારી સહ પરૂપણએ કરી દશમું વ્રત કરવાનો અવસર આવે ને કરીએ તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજો. એવા દશમાં દિસાવગાસિક વ્રતના પંચ અઈયાર-પાંચ અતિચાર જાણિયવા-જાણવાન સમાયરિયલ્વા -આચરવા નહિ. તંજહા-તે જેમ છે તેમ તે આલાઉં-કહું છું આણવણુપગ-કાંઈ વસ્તુ મંગાવી ઉપગ કીધે હોય, બીજા પાસે વસ્તુ મંગાવી હોય, પસવાણ૫ઓગે-ચાકરને ઉપગ. ચાકર મેકલીને વસ્તુ મંગાવી હેય. સદાણવાએ-શબ્દને ઉપગ, સાદ કરીને હદ ઉપરાંતથી બેલા હેય. રૂવાણુવાએ પિતાનું રૂપ દેખાડીને કેઈને બેલા હેય. બહિયા–બહેર. પિગલપકુખ-કાંકરે નાખી બેલાવ્યું હોય. તસ્સ મિચ્છામિ દુક્કડ -તે ખોટું કાધેલું નિષ્ફળ થાજો.
પાઠ ૧૬ મો-અગિયારમું પિષધ વ્રત. અગિયારમું પરિપૂર્ણ પિષધ વ્રત-પાપરહિત થઈ સંવર કરી આત્માને પિષ તન વ્રત, અસણું-અન્ન. પાણ-પાણી ખાઈમં–મેવાની જીત. સાઈમના-મુખવાસ સોપારી આદિક ખાવાની. પચ્ચકખાણુ-બંધી. અખંભનાં પચ્ચકખાણ-મૈથુન સેવવાની બધી મણિસુવર્ણના પચ્ચકખાણું-મણિ, સેનું, વગેરે રાખવાની બધી માલાવનગમાળા વગેરેની વિલવણનાં-વિલેપન કરવાની. પચ્ચકખાણ-બંધી. સત્ય-શસ્ત્ર, હથિયાર. સસલાદિક-સાંબેલા વગેરે. સાવજશજોગનાં પચ્ચકખાણ-પાપનું કામ કરવાની બંધી જાવઅહોરાં-રાત દિવસ સુધી. પજજુવાસામિ-એ પ્રમાણે આચરીશ. વિહ-બે કારણે, તિવિહેણ-ત્રણ જેગે, ન કરેમિ-પાપ કરૂં નહિ, ન કારમિ-બીજા પાસે કરાવવું નહિ ભણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવી સહ-કરવાની શ્રદ્ધા થાય પરૂપણુએ કરા-પરૂપાએ , પાષા =વાને વખત અચે પિ કરીએ. તે વારે
૧. ઊંચી, નથી, ઉત્તર, દક્ષિણ, પૂ પશ્ચિપ.