________________
ની પ્રતિક્રમણ સૂત્ર
૧૭ પાક ૧૧-મે છ દિશિવત. છઠું દિશિત્રત-દિશાઓની મર્યાદા બાંધવાનું વ્રત વૃદિશિનું ઊંચી દિશાની યથા પરિમાણ-મર્યાદા કરી છે અદિશિનું-નીચી દિશાની યથા પરિમાણુ-મર્યાદા કરી છે. તિરિયદિશિનું-ત્રીછી (વચલી) જમીનની દિશાની (ઉત્તર, દક્ષિણ પૂર્વ, અને પશ્ચિમ) યથા પરિમાણ મર્યાદા કરી છે. એ યથા પરિમાણકીધું છે. એ પ્રમાણે મર્યાદા કરી છે. તે ઉપરાંત-તે સિવાય. સઇચ્છાએ-પિતાની મરજીથી. કાયાએ જઈને-પિતાની કાયાએ કરીને પાંચ આશ્રવ સેવવાના-ભોગવવાના પચ્ચકખાણુ-બંધી, જાવજીવાએ જયાં સુધી જીવું ત્યાં સુધી. વિહં–બે કણે કરી. તિવિહેણું–ત્રણ જોગે કરી. ન કરેમિ-હું કરૂં નહિ ન કારવેમિ-બીજા પાસે એ કામ કરાવું નહિ, મણસા–મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી. એવા છર્દિશિવેરમણ વ્રતના–એ પ્રમાણે દિશાની મર્યાદા ઉપરાંત કઈ દિશાએ જવાનું તજી દેવાના વ્રતના પંચ-પાંચ અઈયાર-અતિચાર જાણિયવા-જાણવા. ન સમાયરિવાઆચરવા નહિ તંજહા તે આલેઉ–તે જેમ છે તેમ કહું છું.ઉદ્ગદિશિપમાણુઈફકમે-ઉંચી દિશાની (પ્રમાણ અતિક્રમ્યા હોય) મર્યાદા ઓળંગી હેય. અદિશિપમાણુઈફકમે-નીચી દિશાની મર્યાદા ઓળગી હોય તિરિયદિશિપમાણાઈફમે-ત્રીછી દિશા (પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ)ની મર્યાદા ઓળંગી હોય. ખેતવી-ક્ષેત્ર વૃદ્ધિએક દિશા ઘટાડીને બીજી દિશા વધારી હેય, સઈ અંતરધાએ-સંદેહ પડયા છતાં આગળ જવાયું હોય તસ્સ મિચ્છા મિ અક્કડં-તે હું કીધેલું નિષ્ફળ થાઓ
પાઠ ૧૨મો-સાતમું વ્રત. સાતમું વ્રત ઉભેગ-જે વસ્તુ એકજવાર ભગવાય તે ખાનપાનાદિ. પરિભેગવિહજે વસ્તુ વારંવાર ગવવામાં આવે તે ઘરેણાં, લૂગડાં વગેરે તેની મયદાની. પહખાયમાણે-બંધી કરવી ૧. ઉલણિયાવિહ-અંગ લૂવાના વસ્ત્રની મર્યાદા ૨. દંતણુવિહં– દાતણની મર્યાદા. ૩ ફલવિહં-ફળની મર્યાદા, ૪ અક્ષગણુવિહં-તેલ વગેરે શરીરે
પડવાની વસ્તુની મર્યાદા. ૫. ઉવટશુવિહં-મર્દન કરવાની વસ્તુ ( પીડી વગેરે )ની મર્યાદા. ૬ મંજણુવિહં-નાહવાના પાણી વગેરેની મર્યાદા. ૭ વાસ્થવિહં–વસ્ત્રની મર્યાદા. ૮ વિલેણુવિહ-વિલેપન કરવાની વસ્તુની મર્યા. ૯ પુષ્કવિહ-પુષ-કુલની મર્યાદા. ૧૦ આભરણુવિહ-ઘરેણાંની મર્યાદા ૧૧ ધુપવિહ-ધુપ કરવાની મર્યાદા. ૧૨ પેજવિહેંપીવાની વસ્તુ એસડ, કવાથ વગેરેની મર્યાદા. ૧૩ ફખણુવિહં-સુખડીની મર્યાદા ૧૪ ઉદનવિહ-ધાનની જાતની મર્યાદા. ૧૫ સુપવિહિં-કઠોળની મર્યાદા. ૧૬ વિગયવિહેં(ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ આદિ) વગેરેની મર્યાદા. ૧૭ સાગવિહં–લત્રી શાકની મર્યાદા. ૧૮ મહુરવિહ-મેવાની મર્યાદા. ૧૯ જમણુવિહ-જમવાની મર્યાદા. અમુક વખત આટલી વસ્તુ ખાવી. ૨૦ પાણવિહં-પાણીની મર્યાદા ર૧ મુખવાસવિહ-સેપારી, લવિંગ, એલચી,
* જીવહિંસા, ૨ જૂઠું, ૩ ચો. ૪ મૈથુન ૫ પરિગ્રહ,