________________
૧૪
શ્રી જૈન જ્ઞાનસાગર કરે તે તે એક તરફી વિચારથી ખસી જાય છે.) એ પાંચ અતિચાર મધ્યેથી કઈ અતિચાર લાગ્યું હોય તે તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે બે કીધેલું નિષ્ફળ થાજે,
પાઠ ૬ ઠે-પહેલું અણુવ્રત. પહેલું પહેલું અણુવ્રત-નાનું (સાધુના વ્રતથી) ઘેલાઓ પણુઈવાયાએ-મોટકા પ્રાણ હણવાથી વેરમણું-નિવવું છું. બસ જીવ-હાલતા ચાલતા જીવ (તે કહે છે) બાય-બે ઈદ્રિયવાળા. તેઈદ્રિય-ત્રણ ઇંદ્રિયવાળા. ચઉરિદ્રિય-ચાર ઈદ્રિયવાળા, પંચૅપ્રિય-પાંચ ઈદ્રિય વાળા છવ-પ્રાણ. જાણું-જાણીને. પ્રીછી-ઓળખ્યા છતાં સ્વસંબંધી-પિતાના સગાસંબંધી. શરીરમાંહેલા પીડાકારી-પિતાના શરીરમાં પીડા ઉપજાવે એવા તથા વિગલેંદ્રિય વિના (બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા જીવ તેમ પાગલ સિવાયના) સઅપરાધી વજીને પિતાને જેણે અપરાધ કર્યો છે તેવા જીવ સિવાયના) ને આકુટ્ટી-જાણીને હણવા-ડણવાની નિમિતેબુદ્ધિએ. હણવાના-હણવાની પચ્ચકખાણ-બંધી તથા સૂક્ષ્મ અકેદ્રિય-પણું હણવાનાં પચ્ચકખાણ જાવજછવાએ-જયાં સુધી જીવું ત્યાં સુધી દુવિહ–બે કરણે કરી. તિવિહેણ-ત્રણ જોગે કરી. ન કરેમિ-કરૂં નહિ, ન કરેમિ-બીજા પાસે કરાવું નહીં મણસા–મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી એવા એવા. પહેલા પહેલાં, થુલ-મોટા. પ્રાણાતિપાત-જીવ હણવા થકી. વેરમણું-નિવર્તવાના. વ્રતના-વ્રતના પંચ-પાંચ અઈયરા-અતિચાર પાયાલા-પાતાળ કળશા સમાન. જાણિયદ્વા-જાણવા :નસમાયરિગ્લા-(પણ) આચરવા નહિ તંજહા-જેમ છે તેમ. તે આલેઉ-કહું છું. બધે-કઈ જીવને તાણુને બાંધે હોય વહેઘણે માર માર્યો. હેય. છવિષ્ણુએ-અવયવ છેદ્યાં હેય (કાન, નાક આદિ) અઈભારે-ઘણે ભાર એ હેય. (ગજા ઉપર્શત) ભરૂપાણીએ-અન્ન પાણી ભેગવતાં અટકાવ્યાં હેય. ભાત, પાણીની અંતરાય પાડી હેય) તસ્સ મિચ્છા મિ દુક્કડં-તે ખોટું કીધેલું નિષ્ફળ થાઓ.
પાઠ ૭ મો-બીજી અણુવ્રત બીજુ અણુવ્રત-બીજું અણુવ્રત, થુલા-મૌટું. મુસાવાયા-જુઠું બોલવાથી વેરમણ નિવવું છું. કન્નાલીક-કન્યા સંબંધી કામમાં. ગેવાલિકગાય,ભેંશ આદિર સંબંધી કામમાં ભેમાલીક-જમીનના કામમાં. થાપણ-થાપણ એળવવી. મોસે-પંચેન્દ્રિય જીવને વધુ થાય અથવા કેઈને મોટા દુઃખનું કારણ થાય તેવી મટકી કડી સાખ-મોટી બેટી સાક્ષી આપવા સંબંધી. ઈત્યાદિક-એ વગેરે. મટકું-મોટું જૂઠું-જૂદું. બલવાના-બોલવાની પચ્ચખાણુ-બંધી, ત્યાગ. જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહાબે કરણ. તિવિહેણુ-ત્રણ જેને કરી, ન કરેમિ-(એ કામ) હું કરૂં નહિ. ન કારેમિ-(બીજા પાસે તેવું કામ) કરાવું નહિ. મણસા-મને કરી. વયસા-વચને કરી. કાયસા-કાયાએ કરી, એવા બીજા
ખુલાસઃ- જીવને જાણીને ઓળખીને, ઉશ્કેરાઈને, હણવાની બુદ્ધિથી હણવાની બંધી છે તેમાં ગાંડા સિવાય અપરાધીની છુટ છે તે અપરાધી કે તે કે સ્વસંબંધી શરીર માંહેલા પીડાકારી.