Book Title: Jain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાગતા
રાગરંગથી ન રજિત થાજે,
દ્વેષ દેપથી ન દુષિત થાજે; એમ જે અમલ ધર્મ પ્રકાશે,
તે ન કેમ બુધને પ્રતિભાસે ? શાર્દૂલવિક્રીડિત એવા વિદ્યુત વિશ્વવત્સલ મહા જેને સન્માર્ગના,
ઉદ્યોતે નિજ નમ્ર ભાગ ધરવા આ દાસની ભાવના, આનંદાત્મ જ આત્મજે અહિં અહો ! જે કાંઈ સેવા ધરી,
તે સૌ શ્રી ભગવાનના પરમ સદ્ધર્મ પ્રભાવે કરી. ૧૧ માલિની
વિબુધમહિત બુદ્ધો આપજે બુદ્ધિબોધ,
શિવપદલીન સિદ્દો સિદ્ધિ ઘો નિર્વિરોધ; મુનિવર નિગ્રો બોધ આત્મશુદ્ધિ, સુજન સુમન સર્વ ધારજો ધર્મ બુદ્ધિ !
૧૨ શાલિની
હો શાંતિ વિશ્વમાં સર્વ રીતે,
વત્તે સાચું સ્વામીવાત્સલ્ય પ્રીતે; દિગંતમાં વ્યાપ્ત હે વીરધર્મ,
નાશ દૂર હિંસનાદિ કુકર્મ. ૧૬
વાગતા
સર્વ પૂર્વગ્રહ આગ્રહ ટાળે,
સર્વ સંકુચિતતા પણ બાળ; સર્વ ભેદ મતભેદ બગાડ,
જૈન ધર્મ જયષ વગાડે. અનુષ્પ
સુભગ ભાગ્ય અંગે, સ્વર્ણ ઉત્સવ આ મો: પ્રસાદે શ્રી જિતેંદાના, શતાબ્દિ પણ સાંપડો. ૧૫ વૃદ્ધ હું તેય ધારીશ, ઉત્સાહ તરણે તણા; પ્રસારીશ યથાશકિત, પ્રકાશ જેન ધર્મને. ૧૬
ભગવાનદાસ મ. મહેતા.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 213