Book Title: Jain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસંતતિલકા ઉપ ઉગી અભિનવ અભિલાષ સાથે, ઉલ્લાસ ઊર્મિ ઉર -ઉદધિ મધ ઉઠે; શ્રી જૈન ધર્મ-રવિના પ્રકૃતિ પ્રકાશે, ખોવત ઇતર દર્શન સર્વ ભાસે. માલિની જિન પ્રવચન-સિંધુ પાસ સૌ અન્ય બિન્દુ, વિતત ગગન વત જેમ ઈ-દુ; સકલ યુજ્ય અને હસ્તી જાત્યંધ ન્યાયે, પ્રબલ અનલમાંહી તૃણવત્ ભસ્મ થાય. ૫ સુગધરા શ્રીમદ્ યુગાદિનાથે જિન ધરમપી ૫ રૂડે પ્રરો, પળે પળે પસાર્યો પછી અજિત પ્રભુ આદિએ તે પ્રબો; ફા કુલ્ય પ્રફુલ્યો વરદ વીર કરે પ્રાપ્ત વિ વિકાશ, છે તેથી જુગજૂન જગતમહિ જુઓ ! જૈન ધર્મ પ્રકાશ. ૬ ઇંદ્રિવજા દુર જે આંતર વૈરિવાર, છે તેના જિન નિવારનાર; તેને સ્વયંભૂ સ્વસ્વભાવ ધર્મ, છે તેના પ્રકાશે શિવવર્મ-મર્મ. ઉપજાતિ સ્વયં પ્રકાશી જિનધર્મ એવો, સર્વાત્મમાં નિશ્ચયથી જ લેવા; સંસારીમાં શક્તિથી તે કર્યો છે, સિદ્ધાત્મમાં વ્યક્તિથી તે રહ્યો છે. વાગતા ભૂત માત્ર પ્રતિ મૈત્રી ધરાવે ! ગુણોદન ઉપેક્ષણ ભાવ ! દુ:ખિતે કર કૃપારસવૃષ્ટિ ! ધાર સર્વ દેવમાં સમદષ્ટિ ! ” For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 213