Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta

View full book text
Previous | Next

Page 8
________________ સત્રમાં અનંત દુઃખાના ભેાતા ને, તેવા વ્યસને ત્યાગ કરવાની કાશિ કરવી. દશમું પ્રકરણ ‘જિન ભકિત' છે. જે ખાસ વાંચવાલાયક છે. કારણ કે જિન ક્રિત જે મનુષ્ય જીવનમાં સારભૂત છે. અગીઆરસૢ પ્રકણું ષડાવશ્યક’ છે, આ પ્રકરણ સક્ષિપ્તમાં પશુ સામાયિક ચતુર્વિજ્ઞતિસ્તત્ર, ગુવન, પ્રતિક્રમણ, કાર્યાત્મ અને પ્રત્યાખ્યાનના ગૂઢાર્થાને મુતાવી સાધકને આત્મકલ્યાણના માર્ગે પ્રેરણા આપે છે બારમું પ્રકરણ ‘જ્ઞાન’ નામનું છે. પાંચ જ્ઞાન તેમજ તેમના પેટા વિભાગે। જાણવા માટે આ પ્રકરણ અભ્યાસીએ વાંચવાનું છે. ખાસ તેરમું પ્રકરણ ‘શરીર ઇન્દ્રિયા અને મન નામનું છે.’ જૈન તત્ત્વજ્ઞાનમાં શરીર ખ઼ન્દ્રિય અને મનની રચનાનું જ્ઞાન વિજ્ઞાન અત્યંત જાણવાલાયક છે ચૌદમું પ્રકરણ ‘શાસ્ત્રો અને સાહિત્યને નામે છે. જેમાં દ્વાદશાંગી ઉપાંગ છેદ સૂત્રા તથા મૂલ સુત્રા વગેરેના નામે તથા સંક્ષિપ્ત પરિચય ઠીક ટ્રીક જાણવા મળે છે. એકંદર આ પુસ્તક બાલવાને તથા જૈન તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ માટે અત્યંત ઉપયાગી છે છેવટે આવા સુન્દરતમ સાહિત્યના પ્રબલ પ્રેરક આચાય દેશશ્રીને ખૂબ ખૂબ વન્દન કરી વિરમું છું. ન્યા. વ્યા. કા. તી મુનિ પૂર્ણાનવિજય (કુમારશ્રમણુ) જૈન મરચન્ટ સેાસાયટી, અમદાવાદ-૭, ૨૦ ષાડ વિદ ૮ મંગળવાર.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196