Book Title: Jain Ddharm Parichay Part 02
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Vanechandbhai Avichal Mehta

View full book text
Previous | Next

Page 6
________________ જેઓએ બાલ્યવયમાં દીક્ષા લીધી અને ગુરૂ સાન્નિધ્યમાં રહી જ્ઞાન ક્રિયાના સંસ્કારાથી પેાતાના ચારિત્ર જીવનને ધન્ય તેમજ સુવાસિત બનાવ્યું. અને જે પાટણના જૈન સંઘ સમસ્તદ્વારા આચાર્ય પદ પ્રતિષ્ઠિત થયા. તે આચાર્યશ્રીના મુંબઇના ચાતુર્માસ દરમ્યાન આયું લેાકભાગ્ય સાહિત્ય પ્રકાશિત કરવાની અને કરાવવાની યેાજના ઘડાઈ. અને આ પુસ્તક તૈયાર થયું. જૈન ધર્મની વિશિષ્ટ પ્રક્રિયાને સમજાવતું આ પુસ્તક આદરણીય અને પુનઃ પુનઃ પનીય છે. પ્રથમ પ્રકરણમાં તર્ક, અનુભવ અને આગમદ્દારા આત્માની સિદ્ધિ ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે. આત્માને નહી માનનારા વર્ગ માટે આખુ એ પ્રકરણ અત્યંત ઉપકારી નીવડશે. ખીજા પ્રકરણમાં યેાગ સાધનાના અંગ ઉપાંગેાનું સુન્દર વિવેચન છે. આ પ્રકરણ વાંચ્યા પછી જૈન યાગની નિષ્કલકતા અને ઉત્કૃષ્ટતા પેાતાની મેળે સમજાઇ જશે. ત્રીજા પ્રકરણમાં અહિંસાદેવીનું વર્ણન છે, જે ખાસ વાંચવા લાયક તેમજ પેાતાના આત્માને અહિંસક બનાવી સશકત બનવાની પ્રબલ પ્રેરણા આપશે. ચેાથુ` પ્રકરણ જેમાં દાનનું વર્ણન છે. શાસ્ત્રીય પદ્ધતિએ એના ભેદો પાડી ખૂબ સરળ ભાષામાં સમજાવી. જીવમાત્રને અભયદાન જ્ઞાનદાન, ઉપભ્રંભદાન અને અનુકંપાદાનમાં પ્રેરિત કરે છે. લેખક સાથે શાસ્ત્રો પણ સમ્મત થાય છે કે કીર્તિદાન તેમજ અદલાબદલીનું દાન નિરક છે. પાંચમું પ્રકરણ શીળ, શિયળ, બ્રહ્મચર્ય નામનું છે. જે પ્રકરણ વ્યક્તિમાત્રને પોતપોતાની મર્યાદા સમાવે છે, ઈન્દ્રિયોની ગુલામી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 196