Book Title: Dharmi Dhammil Kumar
Author(s): Ratnaprabhvijay
Publisher: Dharmnath P H Jainnagar Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ નાઆધારે શ્રી મહાપ્રભાવિક ઉવસગ્ગહરે તેત્ર તથા શ્રી વૈરાગ્ય ક૯૫લતા ગ્રંથનું સંપાદન કરવાની ખેવના ધરાવે છે. આ ચરિત્રનાયક ધમ્મિલ કુમારના ગ્રંથમાં દરેક દરેક પ્રકરણમાં સ્વ જીવનને પ્રગતિના પંથે લઈ જવાય તે સમજાશે. મુનિશ્રી સ્પષ્ટવક્તા તેમજ તેમની વ્યાખ્યાન શક્તિ માં બુદ્ધિપ્રભા અચુક જોવા મળશે. સત્ય હંમેશાં અસત્યથી વેગળું હોવા છતાં સત્યને વળગી રહેવાની તેઓની હર હંમેશની તૈયારી છે, મુનિરાજશ્રીના પ્રવચને સાંભળવાથી આત્મા આત્મગત ગુણે પ્રગટાવવા શું શું કરવું જોઈએ એ સમજાય છે એ સરળ શબ્દોમાં સુંદર સમજાવટ કરે છે. આપણું શ્રી જૈનશાસનના સાધુભગવંતે જ્ઞાનને પ્રચાર, જ્ઞાન પ્રકાશન જ્ઞાનાભ્યાસ કરી જગતના જીવને ધર્મ પમાડે છે એ કોઈ નાની સૂની વાત નથી. મહત્વ પૂર્ણ એ જણાવે છે કે વીતરાગ કથિત જ્ઞાનની પરબ ઘણું વિશાળ છે. એ પરબમાં પાણી અગાધ છે તેનું ઈ માપ નથી... એ જ્ઞાનામૃત પી પાછું જે પી શકે છે તે પીવડાવી શકે છે. જેને તે પીવાની ભાવના હશે તે જ વાસ્તવિક તે પાણીને સ્વાદ ચાખી શકશે આવી જ્ઞાનામૃતની વિશાલ પરબમાંથી સ્વ જીવનના આત્મ કલ્યાણાર્થે ડું પણ પાણ પામી કલ્યાણ સાધીએ. મુનિ શ્રી એકવાર બેલતા હતા કે,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 338