Book Title: Dharmi Dhammil Kumar
Author(s): Ratnaprabhvijay
Publisher: Dharmnath P H Jainnagar Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ આમુખ પસ્મિલ ચરિત્ર કાવ્ય (સંસ્કૃત) ના રચયિતા કવિવર પૂ. આચાર્ય શ્રી જયશેખર સૂરિએ સંવત ૧૭૯૬થી ૧૪૭૨ની આસપાસમાં સંસ્કૃત ગુજરાતી સાહિત્યમાં ઘણા ઘણું ગ્રન્થનું પ્રદાન કર્યું છે. ઉપદેશ ચિંતામણી. પ્રબોધ ચિંતામણી ધમ્મિલ ચરિત્રકાવ્ય આદિ ૧૪ લગભગ તથા અન્ય કૃતિઓ સંસ્કૃતમાં ગુજરાતીમાં કરેલ છે. તેના તથા અન્ય ગ્રંથના આધારે તથા અવસરચિત ઉપદેશ દ્વારા અમારા શ્રી સંઘમાં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન પૂ. મુનિ શ્રી રત્નપ્રવિજયજી મ. સાહેબે આ કથા પિતાની આગવી શૈલીમાં સુંદર રીતે ગુજરાતી ભાષામાં કંડારી છે. તે પ્રકાશન કરવાને અપૂર્વ લાભ શ્રી હનનગર જૈન સંઘે લીધે છે. મહાન પુરુ ના ગ્રન્થના આધાર રાખી જૈન શાસનમાં જૈન શાસનને સમર્પિત બનેલા એ મહાપુરુષનું ચરિત્ર કથન, લેખન, વાંચન, આપણને જરૂર આજે નહિં તો કાલે મહાન બનાવનાર છે. ધમી ધમ્મિલ કુમાર દયા ધર્મના પ્રભાવે સ્વઆમ સ્વનું સર્જન કરે છે. પૂર્વનું પ્રારબ્ધ તેમજ સંકટાદિને ધૈર્યતાદિ પૂર્વક સહન કરવાની, અમેધ સમભાવ પૂર્વકની શક્તિ એ આપણને ધમ્ શૂરવીર બનવાનું જણાવે છે. પૂ. મુનિશ્રીએ ઘણા ઘણા ગ્રંથોનું સંપાદન કરેલ છે. ભાવિમાં ભવિતવ્યતા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 338