Book Title: Dharmi Dhammil Kumar Author(s): Ratnaprabhvijay Publisher: Dharmnath P H Jainnagar Jain Sangh View full book textPage 6
________________ પૂ. મુનિ શ્રી જુના અપ્રાપ્ય ગ્રંથને તેમજ ભગવાનની અપૂર્વ ભક્તિ કવરૂપ શ્રી ભક્તામર સ્તોત્ર સાથે ચોથી આવૃત્તિ પ્રકાશિત થયેલ છે. ધમિલ કુમાર ગ્રન્થનાં મૂળ કર્તા શ્રીમાન પૂ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ. સાહેબ સંવત ૧૪૫૬ના અરસામાં થયેલ છે. તે પદ્ય સ્વરૂપ સ. ૧૯૮૬માં વિઠ્ઠલજી હીરાલાલ લાલને લેક પૂર્વક છપાવેલ તેને આધાર, તથા પૂ. ઉપાધ્યાયજી શ્રી યશવિજયજી મ. સા ને અધ્યાત્મસાર. જ્ઞાનસાર, તથા પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા ના ગ્રન્થ વીતરાગ સ્તોત્ર, અન્ય વૈરાગ્ય ભાવના, શુભ વિજયજી મ.ની બાર વ્રતમાં ચોથાવતની પૂજાનો આધાર રાખી ધમિલકુમારને ગ્રન્થ તૈયાર કરી અને પ્રેરણા કરી. જે પ્રેરણાથી અમો શ્રી ધર્મનાથ પિ. હે. જેનનગર કવેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘે જ્ઞાનખાતામાંથી રૂા. ૨૦૦૦૦ અંકે વીસહજારેને સદ્વ્યય કર્યો છે. મુનિ શ્રી ઘણે પરિશ્રમ પુરુષાર્થ પ્રકાશનમાં કરી રહ્યા હોય છે. આ પુસ્તક શ્રી કૃષ્ણ પ્રિન્ટીંગ પ્રેસમાં શ્રી નટવર. ભાઈ તથા શ્રી ગુલાબભાઈએ સારી દેખરેખ પૂર્વક છાપી આપેલ છે. તેમજ પ્રફ સંશોધનમાં પૂ. મુનિશ્રી ચન્દ્રગુપ્ત વિજયજી મ. સારી મહેનત કરી છે પ્રમેટર તૈયાર કરવામાં શ્રી ચંદુલાલ ખેમચંદ પરીખે પણ સારો ઉદ્યમ કરેલ છે. ટાઈટલ ચિત્ર પંકજકુમાર મણીલાલ શાહ કળીવાળાએ તૈયાર કરેલ છે. શ્રી ધર્મનાથ પો. હે. જૈન નગર વે મૂ. જૈન સંઘPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 338