________________
દેવાધિદેવ ૫ણું
OMAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAO
આ આઠ મહાપ્રાતિહાર્યોરૂપ અસાધારણ હું ચિહનોથી ભગવંતનું દેવાધિદેવપણું જેવી રીતે
સ્વયં પ્રતીત થાય છે, તેવી રીતે બીજા કઈ હું પણ ચિહનવડે તે પિતાની મેળે પ્રતિત થઈ શકતું છે હું નથી. અશોક વૃક્ષ વગેરે આ આઠ ચિહ્ન બીજા
કઈ પણ દેને હોતા નથી.”
QAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAD
– સસ્કૃત કાવ્યની એક નાનકડી પંક્તિ રચીને તેના ૮ લાખ અર્થે કરનાર એવા મહાકવિ મહામહેપાધ્યાય શ્રી સમયસુંદર ગણિ વિરચિત શ્રી કલ્યાણમંદિરઑત્રવૃતિમાંથી અષ્ટમહાપ્રાતિહાર્યસ્તુતિઓની અવતરણિકાના આધારે.
OVVVVVVVVVVVVVVVVVVVVVO