________________
શમણને ઘના પૂ આચાર્યશ્રી શાસ્ત્રવેત્તા આત્મારામજી મહારાજ તેમજ શ્રમણ સ થના બીજા મહારથીઓ તેમજ અન્ય શાસક્સ સંતે તથા સતીઓ. પ્રેફેસર સાહેબ તથા વિદ્વાન તત્રીઓના અભિપ્રાયે અમે અગાઉ પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. હાલમાં આવેલા નવા અભિપ્રાયે આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે
ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય આચાર્યશ્રી બા, બ્ર. શાસ્ત્રજ્ઞ પુરુષોત્તમજી મહારાજશ્રીના
શાસ્ત્રો માટેના ઉદગારે –
પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ આગમ પ્રકાશનને અંગે શરીરની દરકાર કર્યા વગર અહનીશ તનતુંડ મહેનત કરી રહ્યા છે તેને માટે ધન્યવાદ છે
કારણકે શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા તેમનાં બહાર પડેલા શાસ્ત્રોનું વાચન કના મને તે ઉપરથી ખાત્રી થઈ છે કે બીજા પ્રકાશન કરતાં પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે મહેનત લઈને જે પ્રકાશન કર્યા છે તે મને શ્રેષ્ઠ લાગે છે ?
આજે પૂજ્ય આચાર્ય શ્રી ગુરુદેવ પુરુષોત્તમજી મહારાજના સ્વમુખેથી ઉપરના શબ્દો સરી પડયા છે તેની મે આ નેંધ કરી છે.
લિ. સાકરચંદ ભાઇચદશેઠ ગોડલ તા. ૨૦–પરધિર