________________
૧
*
વહીવટદાર–શેઠ ખીમચંદ કલ્યાણચંદ જરીવાળા.
આ દેરાસરને ઘાટ રમ્ય છે. દેરાસેરનું અંદરનું રંગકામ જેવા લાયક છે. આ દેરાસર એક બંગલા ઘાટનું છે. રસ્તા પરથી એને દેખાવ ઘણે આકર્ષક લાગે છે.
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ લખે છે કે
- સૂર જે સૂર તણે સુત સુંદરૂ એ,
સત્તર સત્તરમો ભગવત કે; કુંથુ નમું આણંદમ્યુએ, સોહએ સાહએ સૂરતિ માંહિ કે;
સૂર તણે સુત સુંદર એ. ૧૧ શ્રી સંભવનાથજીનું દેરાસર,
નામ-શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ-ગોપીપુરા ઓસવાલ મહેલાના નાકે બંધાવનાર–શેડ મધુભાઈ તલકચંદના પુ. મૂળનાયક—શ્રી સંભવનાથ ભગવાન. પ્રતિષ્ટા–સંવત ૧૯૬૨ ના જેઠ સુદી ૨ ના દિવસે થઈ. પ્રતિષ્ઠા કરનાર–શેઠ છગનભાઈ મંછુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર–આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીજી મહારાજ. સ્થિતિ–સારી. વહીવટદાર શેઠ છુભાઈ તલકચંદના પુત્રો.
શ્રી મૂલનાયકની તથા બીજી ત્રણ પ્રતિમાઓ રત્નની છે આ દેરાસર નાજુક છે પણ રળીયામણું છે. આરસના થાંભલાઓ અને પૂતલીઓ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના જોવાલાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com