SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ * વહીવટદાર–શેઠ ખીમચંદ કલ્યાણચંદ જરીવાળા. આ દેરાસરને ઘાટ રમ્ય છે. દેરાસેરનું અંદરનું રંગકામ જેવા લાયક છે. આ દેરાસર એક બંગલા ઘાટનું છે. રસ્તા પરથી એને દેખાવ ઘણે આકર્ષક લાગે છે. આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ લખે છે કે - સૂર જે સૂર તણે સુત સુંદરૂ એ, સત્તર સત્તરમો ભગવત કે; કુંથુ નમું આણંદમ્યુએ, સોહએ સાહએ સૂરતિ માંહિ કે; સૂર તણે સુત સુંદર એ. ૧૧ શ્રી સંભવનાથજીનું દેરાસર, નામ-શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ-ગોપીપુરા ઓસવાલ મહેલાના નાકે બંધાવનાર–શેડ મધુભાઈ તલકચંદના પુ. મૂળનાયક—શ્રી સંભવનાથ ભગવાન. પ્રતિષ્ટા–સંવત ૧૯૬૨ ના જેઠ સુદી ૨ ના દિવસે થઈ. પ્રતિષ્ઠા કરનાર–શેઠ છગનભાઈ મંછુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર–આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીજી મહારાજ. સ્થિતિ–સારી. વહીવટદાર શેઠ છુભાઈ તલકચંદના પુત્રો. શ્રી મૂલનાયકની તથા બીજી ત્રણ પ્રતિમાઓ રત્નની છે આ દેરાસર નાજુક છે પણ રળીયામણું છે. આરસના થાંભલાઓ અને પૂતલીઓ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના જોવાલાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy