________________
૮ શ્રી શીતળનાશજી ભગવાનનું દેરાસર,
નામ-શ્રી શીતલનાથજી ભગવાનનું દેરાસર. સ્થલ–ગોપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા પ્રાણે. મૂલનાયકસ્ત્રી શીતલનાથજી ભગવાન. બંધાવનાર ભાઈદાસ નેમી. વહીવટદૂર-શેઠ પાનાચંદ ભગુભાઈ ?
ભોંયરામાં જિનદત્તસૂરિની પ્રતિમા છે. ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા છે તથા બે કાઉસગીયા આકારની મૂર્તિઓ છે, દર્શનીય છે. ૯ શ્રી લાલીનું દેરાસર,
નામ–શ્રી લાલીનું દેરાસર. સ્થલ–ગોપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા પાસે. મૂલનાયક – વરસગાંઠ–શ્રાવણ વદ ૫. આ દેરાસરની સ્થિતિ સારી છે.
વહીવટદાર–શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૧૪ શ્રી કુંથુનાથજીનું દેરાસર.
નામ–શ્રી કુંથુનાથજીનું દેરાસર. સ્થલ–ગેપીપુરા, મેટા રસ્તે. મૂલનાયક—શ્રી કુંથુનાથજી ભગવાન.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત. ૧૯૫૭ માં શ્રી મેહનલાલજી મહારાજ તથા શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ કરાવી.
ભગવાનને ગાદીનશાન કરનાર શેઠ રૂપચંદ લાભાઈ
સ્થિતિ સારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com