________________
૫. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથજીનું દેરાસર
નામ–શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થલ–ગોપીપુરા. (વકીલને ખાંચે.) મૂલનાયક-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. વહિવટદાર–શ્રી ધર્મનાથના દેરાસરછના વહિવટદારે
હા. બાલુભાઈ ખીમચંદ સંધવી. ૬. ડાહી ડાસીનું દેરાસર,
નામ–ડાહી ડોસીનું દેરાસર
સ્થલ–ગોપીપુરા. (વકીલને ખાંચો.) દેરાસર બંધાવનાર–ડાહીબાઈના પિતાશ્રી. મૂલનાયકશ્રી ધર્મનાથ ભગવાન, વહિવટદાર શેઠ મોતીચંદ
ગુલાબચંદ ઝવેરી. દેરાસરની સ્થિતિ સારી છે. શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર, નામ–શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
(લક્ષ્મીબાઈનું દેરાસર) સ્થળ–ગોપીપુરા. (વકીલને ખાંચો.) મૂલનાયકશ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન.
પહેલે માળ તેમજ ભેંયરામાં પણ ભગવાન બિરાજમાન છે. આ દેરાસરજીના જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે.
સાંભળવા પ્રમાણે આ દેરાસરજીના નિભાવ તેમજ તેની તમામ આવશ્યકતાને આધાર મુંબઈના શ્રી આદીશ્વરજીન દેરાસર પર છે પણ ત્યાંના વહીવટદારના પ્રમાદવશાત કામ અધુરું જ રહે છે.
વહીવટદાર–મોતીચંદ વસ્તાચંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com