________________
૪. શ્રી ધર્મનાથજીનું દેરાસર. નામ—શ્રી ધનાથજીનું દેરાસર. સ્થળ—ગાપીપુરા (વકીલને ખાંચા) મૂળનાયક—શ્રી ધમનાથજી ભગવાન વહીવટદાર—ત્રણ જ્ઞાતિના ત્રણ પ્રતિનિધી–વિસા ઓસવાળ, દસા એસવાળ; શ્રીમાલી—હા. બાલુભાઇ સ્વરૂપચંદ સંધવી, દેવસુર ગચ્છના વહીવટ છે.
આ દેરાસરમાં માળપર દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગવાન છે, એમાં ભેાંયરૂ છે જેમાં આચાર્યોની કૃતિઓ અને પગલાંઓ છે.
આ દેરાસરમાં જૂના વખતની દેવસુર ગચ્છના શ્રી પૂજની ગાદી છે આ દેરાસરના ભોંયરામાં. સૂરજમડન શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ છે જે અલૌકિક અને પ્રભાવિક છે. આ દેરાસરના પાછલા ભાગમાં એક મંદિર છે જે જૂના વખતનુ હાય એમ લાગે છે. આ દેરાસરછ હાથીવાળા દેરાસર તરીકે ઓળખાય છે. આ દેરાસરના અંગે કવિ લાધાશા પોતાની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ લખે છે.
ત્રીજે શ્રી ધમનાથને દેહરામાંહે સા સ તારે સૂરજ મંડણ પાસ” ભૂયરામાંહે ભગવ તારે, ચાવીસ બિબ પાષાણમે સાત રતનમે દિપેરે, એકસા સિત્તેર ધાતુમે નિરખતા નયન છીપેરે -
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજબ લખે છે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com