________________
દ્રવ્યાદિકાલનું સ્વરૂપ (નિ. ૬૬૦)
૭
व्याख्या : 'मासं पायोवगय त्ति सर्व एव गणधराः मासं पादपोपगमनं गताः - प्राप्ताः, द्वारगाथोपन्यस्तचशब्दार्थमाह- सर्वेऽपि च सर्वलब्धिसम्पन्नाः - आमर्षौषध्याद्यशेषलब्धिसम्पन्ना इत्यर्थः, वज्रऋषभसंहननाः समचतुरस्त्राश्च संस्थानत इति गाथार्थः ॥ उक्तः सामायिकार्थसूत्रप्रणेतॄणां तीर्थकरगणधराणां निर्गमः, साम्प्रतं क्षेत्रद्वारमवसरप्राप्तमुल्लङ्घ्य कालद्वारमुच्यते, अनन्तरमेव द्रव्यनिर्गमस्य प्रतिपादितत्वात्, कालस्य च द्रव्यपर्यायत्वात् अन्तरङ्गत्वाद् 'अन्तरङ्गबहिरङ्गयोश्चान्तरङ्ग 5 एव विधिर्बलवान्' इति परिभाषासामर्थ्यादिति, निर्युक्तिकृता तु क्षेत्रस्याल्पवक्तव्यत्वादन्यथोपन्यासः कृत इति ।
स च कालो नामाद्येकादशभेदभिन्नः, तत्र नामस्थापने सुज्ञाने, द्रव्यादिकालस्वरूपाभिधित्सयाऽऽह -
दवे अद्ध अहाउय वक्कमे देसकालकाले य ।
तह य पमाणे वण्णे भावे पगयं तु भावेणं ॥ ६६० ॥ दारगाहा || व्याख्या : तत्र 'द्रव्य' इति वर्त्तनादिलक्षणो द्रव्यकालो वाच्यः, 'अद्धे 'ति चन्द्रसूर्यादि - (ગા. ૬૪૨માં) બતાવેલા ‘ઘ' શબ્દના (તવે ઘેવ) અર્થને કહે છે – (અર્થાત્ હવે જે બતાવે છે તે ‘ચ’’ શબ્દથી જાણવું.) સર્વ ગણધરો સર્વલબ્ધિથી સંપન્ન = આમર્ષોષધિ(સ્પર્શમાત્રથી અન્યના રોગો દૂર કરવાની લબ્ધિ) વિગેરે તમામ લબ્ધિવાળા, વજઋષભનારાચસંઘયણવાળા અને સંસ્થાનથી 15 = આકારથી સમચતુરસસંસ્થાનવાળા હતા. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. ॥૬૫૯॥ આમ, સામાયિકના અર્થ અને સૂત્રના પ્રણેતા એવા તીર્થંકરો—ગણધરોનો નિર્ગમ કહેવાયો. હવે અવસરથી પ્રાપ્ત એવા ક્ષેત્રદ્વારને છોડી કાળદ્વાર કહેવાય છે કારણ કે હમણાં જ દ્રવ્યનિર્ગમ પ્રતિપાદન કરાયો અને કાળ એ દ્રવ્યના પર્યાયરૂપ હોવાથી આંતરિક અંગ છે અને “આંતરિક તથા બાહ્યમાં આંતરિક વિધિ જ બળવાન છે” એ પ્રમાણેની પરિભાષાના સામર્થ્યથી ક્ષેત્રદ્વારને છોડી કાળદ્વાર કહેવાય છે. 20 (શંકા : તો પછી નિર્યુક્તિકારે દ્વારગાથામાં નિર્ગમ પછી ક્ષેત્રનો ઉપન્યાસ શા માટે કર્યો, કાળનો ઉપન્યાસ શા માટે નિર્ગમ પછી ન કર્યો?)
ન
સમાધાન : નિર્યુક્તિકારવડે ક્ષેત્રની અલ્પવક્તવ્યતા હોવાથી અન્યથા (પ્રથમ ક્ષેત્ર અને પછી કાળનો) ઉપન્યાસ કરાયો છે.
10
અવતરણિકા : તે કાળ નામાદિ અગિયારભેદથી જુદા જુદા પ્રકારનો છે. તેમાં નામ-સ્થાપના 25 સુખેથી જાણી શકાય છે, તેથી દ્રવ્યાદિકાળનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી કહે છે ♦
ગાથાર્થ : દ્રવ્ય—અદ્વાવ્યથાયુષ્ય—ઉપક્રમ—દેશકાળ-કાળકાળ—પ્રમાણ—વર્ણ—ભાવ. અહીં ભાવવડે અધિકાર છે.
ટીકાર્થ : તેમાં ‘દ્રવ્ય' શબ્દથી વર્તનાદિરૂપ દ્રવ્યકાળ કહેવા યોગ્ય છે, ‘અદ્ધા' શબ્દથી ચન્દ્રસૂર્યાદિની (પરિભ્રમણરૂપ) ક્રિયાથી વિશિષ્ટ અર્ધતૃતીય(અઢી)દ્વીપસમુદ્રાન્તરવર્તી સમયાદિરૂપ 30