________________
વગાન
૬ ના આવશ્યકનિર્યુક્તિ-હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
अठत्तरं च वासा तत्तो बावत्तरिं च वासाइं ।
बावट्ठी चत्ता खलु सव्वगणहराउयं एयं ॥ ६५६ ॥ दारं ॥ गाथाद्वयं निगदसिद्धमेव ॥ आगमद्वारावयवार्थं प्रतिपादयन्नाह
सव्वे य माहणा जच्चा, सव्वे अज्झावया विऊ ।
सव्वे दुवालसंगी य, सव्वे चोद्दसपुव्विणो ॥ ६५७ ॥ दारं ॥ व्याख्या : सर्वे च ब्राह्मणा जात्याः, अशुद्धा न भवन्ति, सर्वेऽध्यापकाः, उपाध्याया इत्यर्थः, 'विद्वांसः' पण्डिताः, अयं गृहस्थागमः, तथा सर्वे द्वादशाङ्गिनः, तत्र स्वल्पेऽपि द्वादशाङ्गाध्ययने द्वादशाङ्गिनोऽभिधीयन्त एव अतः सम्पूर्णज्ञापनार्थमाह- सर्वे चतुर्दशपूर्विण इति गाथार्थः ॥
परिनिर्वाणद्वारमाह - 10
परिणिव्वुया गणहरा जीवंते णायए णव जणा उ।।
इंदभूई सुहम्मो य रायगिहे निव्वुए वीरे ॥ ६५८ ॥ दारं ॥ निगदसिद्धा । तपोद्वारप्रतिपादनायाह -
मासं पाओवगया सव्वेऽवि य सव्वलद्धिसंपण्णा ।
वज्जरिसहसंघयणा समचउरंसा य संठाणा ॥ ६५९ ॥ પ્રતિપાદન કરતાં કહે છે ;
ગાથાર્થ : બધા ગણધરો જાતિમાન બ્રાહ્મણ હતા, બધા વિદ્વાન અધ્યાપક હતા અને સર્વ બાર અંગને ધારણ કરનારા ચૌદપૂર્વી હતા.
ટીકાર્થ – સર્વ ગણધરો જાતિમાન બ્રાહ્મણો હતા, અશુદ્ધ નહોતા. બધા ગણધરો 20 અધ્યાપકaઉપાધ્યાય તથા વિદ્વાન=પંડિત હતા, આ પ્રમાણે ગૃહસ્થાવસ્થામાં તેઓને જ્ઞાન હતું.
તથા સર્વ બાર અંગી હતા. તેમાં બારમા અંગનું થોડું પણ અધ્યયન કર્યું હોય તો તે વ્યક્તિ બાર-અંગી કહેવાય છે. આથી ગણધરો સંપૂર્ણ બાર અંગને જાણનારા હતા એ જણાવવા કહે છે કે સર્વ ગણધરો ચૌદપૂર્વી હતા. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. I૬૫૭ા હવે પરિનિર્વાણદ્વારને
કહે છે કે 25 : ગાથાર્થ નાયક(ભગવાન)ની હયાતિમાં નવ ગણધરી નિર્વાણ પામ્યા અને વીરપ્રભુના નિર્વાણ પછી ઇન્દ્રભૂતિ અને સુધર્મ રાજગૃહમાં નિર્વાણ પામ્યા.
ટીકાર્થ : સ્પષ્ટ જ છે. II૬૫૮હવે તપદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે ?
ગાથાર્થ : સર્વ ગણધરોએ એકમાસનું પાદપોપગમન અનશન કર્યું. તથા સર્વ ગણધરો સર્વલબ્ધિથી સંપન્ન (યુક્ત), વકૃષભસંઘયણવાળા અને સમચતુરગ્રસંસ્થાનવાળા હતા. 30 ટીકાર્થ : સર્વ ગણધરી એકમાસનું પાદપોપગમન અનશન પામ્યા=કર્યું. હવે દ્વારગાથામાં