Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
View full book text
________________
૪ છે આવશ્યક નિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तस्मिन् देश इति गाथार्थः ॥ गोत्रद्वारप्रतिपादनाय आह
- तिण्णि य गोयमगोत्ता भारद्दा अग्गिवेसवासिट्ठा ।
कासवगोयमहारिय कोडिण्णदुगं च गोत्ताई ॥६४९ ॥ व्याख्या : त्रयश्च गौतमगोत्राः इन्द्रभूत्यादयः, भारद्वाजाग्निवैश्यायनवाशिष्टाः यथायोगं . 5 व्यक्तसधर्ममण्डिकाः. काश्यपगौतमहारीतसगोत्राः, मौर्याकम्पिका[ता चलभ्रातर इति,
कौण्डिन्यसगोत्रौ द्वौ मेतार्यप्रभासावित्येतानि गणधराणां गोत्राणीति गाथार्थः ॥ द्वारम् ॥ अगारपर्यायद्वारव्याचिख्यासयाऽऽह -
पण्णा छायालीसा बायाला होइ पण्ण पण्णा य ।
तेवण्णं पंचसट्ठी अडयालीसा य छायाला ॥ ६५० ॥ | 10 व्याख्या : पञ्चाशत् षट्चत्वारिंशत् द्विचत्वारिंशत् भवति पञ्चाशत् पञ्चाशच्च त्रिपञ्चाशत् पञ्चषष्टिः अष्टचत्वारिंशत् षट्चत्वारिंशत् इति गाथार्थः ॥
छत्तीसा सोलसगं अगारवासो भवे गणहराणं । ।
छउमत्थयपरियागं अहक्कम कित्तइस्सामि ॥ ६५१ ॥ दारं ॥ व्याख्या : षट्त्रिंशत् षोडशकम् 'अगारवासो' गृहवासो यथासङ्ख्यम् एतावान् गणधराणाम् 15 પછી મૌર્યવડે તે વિજયદેવા પોતાના ઘરમાં રખાઈ. (અને મૌર્યવડે વિજયદેવાને મૌર્યપુત્ર નામે
પુત્રની પ્રાપ્તિ થઈ. અહીં કો'કને પ્રશ્ન થાય કે એક પતિને બે પત્ની હોય, પણ એક પત્નીને બે પતિ ઘટે નહીં. આનો જવાબ આપતા કહે છે કે, તે દેશમાં આ રીતનો વ્યવહાર કરવામાં કોઈ વિરોધ નહોતો. I૬૪૮ હવે ગોત્રદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે
ગાથાર્થ : ત્રણ ગૌતમ ગોત્રવાળા, ભારદ્વાજ, અગ્નિવેશ્યાયન, વાશિષ્ટ, કાશ્યપ, ગૌતમ, 20 હારિત અને કૌડિન્ય (ગણધરોના) ગોત્ર હતા.
ટીકાર્થ : ઇન્દ્રભૂતિ વગેરે પ્રથમ ત્રણ ગૌતમ ગોત્રવાળા, વ્યક્ત–સુધર્મ અને મંડિક ક્રમશ: ભારદ્વાજ, અગ્નિવૈશ્યાયન અને વાશિષ્ટગોત્રવાળા હતા. મૌર્ય, અકંપિત અને અચલભ્રાતા ક્રમશઃ કાશ્યપ, ગૌતમ અને હારિતગોત્રવાળા તથા મેતાર્ય અને પ્રભાસ કૌડિન્યગોત્રવાળા હતા. આ
પ્રમાણે આ ગણધરોના ગોત્ર જાણવા. ૬૪૯ાા હવે અગાર(ગૃહસ્થ)પર્યાયરૂપદ્વારને વ્યાખ્યાન 25 કરવાની ઇચ્છાથી કહે છે ?
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : પચાસ - છેતાલીસ – બેંતાલીસ – પચાસ – પચાસ – ત્રેપન – પાસઠ– અડતાલીસ–ડેંતાલીસ || ૬૫૦ ||
ગાથાર્થ છત્રીસ-સોળ-ગણધરીની અગારવાસ છે. છદ્મસ્થપર્યાયને યથાક્રમે હું કીર્તન કરીશ: 30 ટીકાર્ય : છત્રીસ અને સોળ આ પ્રમાણે ગણધરોનો યથાસંખ્ય (જે રીતે સંખ્યા કહી તે

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 410