________________
10
• ગણધરોનો છઘસ્થ-કેવલિપર્યાય તથા સર્વાયુષ્ક (નિ. ૬૫-૬૫૫) ૫ इति गाथार्द्धम् । द्वारम् । अनन्तरद्वारावयवार्थप्रतिपिपादयिषयाऽऽह पश्चार्द्ध-छद्मस्थपर्यायं 'यथाक्रम' यथायोगं कीर्त्तयिष्यामि इति गाथार्थः ॥
तीसा बारस दसगं बारस बायाल चोद्दसदुगं च ।
णवगं बारस दस अट्ठगं च छउमत्थपरियाओ ॥ ६५२ ॥ दारं ॥ गाथेयं निगदसिद्धा ॥ केवलिपर्यायपरिज्ञानोपायप्रतिपादनायाह -
5 छउमत्थपरीयागं अगारवासं च वोगसित्ता णं। __सव्वाउगस्स सेसं जिणपरियागं वियाणाहि ॥ ६५३ ॥ व्याख्या : छद्मस्थपर्यायम् अगारवासं च व्यवकलय्य सर्वायुष्कस्य शेषं जिनपर्यायं विजानीहीति गाथार्थः ॥ स चायं जिनपर्यायः -
बारस सोलस अट्ठारसेव अट्ठारसेव अद्वेव ।
सोलस सोल तहेकवीस चोद्द सोले य सोले य ॥ ६५४ ॥ दारं ॥ निगदसिद्धा । सर्वायुष्कप्रतिपादनायाह
. बाणउई चउहत्तरि सत्तरि तत्तो भवे असीई य ।
एगं च सनं तत्तो तेसीई पंचणउई य ॥ ६५५ ॥ પ્રમાણે = ક્રમશ:) આટલો ગૃહસ્થપર્યાય જાણવો. હવે આના પછીના દ્વાર છબસ્થપર્યાય)રૂપ 15 અવયવાર્થને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ગાથાના પશ્ચાઈભાગને કહે છે કે-છબસ્થપર્યાયને ક્રમશઃ કીર્તન કરીશ.l/૬૫૧
ગાથાર્થ : ત્રીસ-બાર—દશ-બાર–બેતાલીસ–ચૌદ-ચૌદ–નવ–બાર—દશ અને આઠ (આ પ્રમાણે) છદ્મસ્થપર્યાય જાણવો. - ' ટીકાર્ય : આ ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. દપરા હવે કેવલિપર્યાયના પરિજ્ઞાનના ઉપાયને 20 પ્રતિપાદન કરવા માટે કહે છે ?
ગાથાર્થ : છઘસ્થપર્યાય અને ગૃહસ્થપર્યાયને બાદ કરી સર્વાયુષ્યનો શેષ(ભાગ) જિનપર્યાય તરીકે જાણ.
ટીકાર્થ - (ટીકાર્ય ગાથાર્થ પ્રમાણે જાણવો.) II૬૫૩ તે જિનપર્યાય આ પ્રમાણે છે કે
ગાથાર્થઃ બાર–સોળ–અઢાર–અઢાર–આઠ-સોળ-સોળ–એકવીસ–ચૌદ-સોળ અને સોળ 25 (આ પ્રમાણે જિન(કેવલિ) પર્યાય જાણવો.)
ટીકાર્થ : સ્પષ્ટ જ છે. I૬૫૪ા હવે સર્વાયુષ્યનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે
ગાથાર્થ : બાણુ-ચુમોતેર-સીત્તેર–એંશી–એકસો-ત્યાશી–પંચાણુ -અક્વોત્તેર–બહોંત્તરબાસઠ–અને ચાલીસ વર્ષનું ગણધરોનું સર્વ આયુ જાણવું.
ટીકાર્ય બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. ૬પપ-૬પદી હવે આગમદ્વારરૂપ અવયવાર્થનું 30