Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 14
________________ ગણધરાનો પિતા-માતા-ગોત્રના નામ (નિ. ૬૪૭-૬૪૮) व्याख्या : ज्येष्ठाः कृत्तिकाः स्वातयः श्रवणः हस्त उत्तरो यासां ताः हस्तोत्तरा - उत्तरफाल्गुन्य इत्यर्थः, मघाश्च रोहिण्यः उत्तराषाढा मृगशिरस्तथा अश्विन्यः पुष्यः, एतानि यथायोगमिन्द्रभूतिप्रमुखानां नक्षत्राणीति गाथार्थः ॥ द्वारम् । जन्मद्वारं प्रतिपाद्यते - मातापित्रायत्तं च जन्मेतिकृत्वा गणभृतां मातापितरावेव प्रतिपादयन्नाह ૩ वसुभूई धमित्ते धम्मिल धणदेव मोरिए चेव । देवे वसूय दत्ते बले य पियरो गणहराणं ॥ ६४७ ॥ व्याख्या : वसुभूतिः धनमित्रः धर्मिलः धनदेवः मौर्यश्चैव देवः वसुश्च दत्तः बलश्च पितरो गणधराणां, तत्र त्रयाणामाद्यानामेक एव पिता, शेषाणां तुं यथासङ्ख्यं धनमित्रादयोऽवसेया इति થાર્થ: । पुहवी य वारुणी भद्दिला य विजयदेवा तहा जयंती य । दाय वरुणदेवा अइभद्दा य मायरो || ६४८ ॥ दारं ॥ व्याख्य : पृथिवी च वारुणी भद्रिला च विजयदेवा तथा जयन्ती च नन्दा च वरुणदेवा अतिभद्रा च मातरः, तत्र पृथिवी त्रयाणामाद्यानां माता, शेषास्तु यथासङ्ख्यमन्येषां, नवरं विजयदेवा मण्डिकमौर्य्ययोः पितृभेदेन द्वयोर्माता, धनदेवे पञ्चत्वमुपगते मौर्येण गृहे धृता सैव, अविरोधश्च 5 10 ટીકાર્થ : જ્યેષ્ઠા, કૃત્તિકા, સ્વાતિ, શ્રવણ, હસ્તનક્ષત્ર એ છે ઉત્તરમાં જેને તે 15 હસ્તોત્તરા–ઉત્તરાફાલ્ગુની, મઘા, રોહિણી, ઉત્તરાષાઢા, મૃગશીર્ષ, અશ્વિની તથા પુષ્ય, ઇન્દ્રભૂતિ વગેરે ગણધરોના આ ક્રમશઃ નક્ષત્રો જાણવા. ૬૪૬॥ હવે જન્મદ્વાર પ્રતિપાદન કરાય છે અને તે જન્મ માતાપિતાને આધીન હોવાથી (કૃતિ હોવાથી) ગણધરોના માતાપિતાને જ (પ્રથમ) પ્રતિપાદન કરતા કહે છે ગાથાર્થ : વસુભૂતિ—ધનમિત્ર—ધર્મિલ–ધનદેવ–મૌર્ય—દેવ–વસુ—દત્ત અને બળ ગણધરોના 20 પિતા હતા. ટીકાર્થ : વસુભૂતિ, ધનમિત્ર, ધર્મિલ, ધનદેવ, મૌર્ય,દેવ,વસુ,દત્ત અને બળ—આ ગણધરોના પિતા હતા. તેમાં પ્રથમ ત્રણ ગણધરોના એક જ પિતા હતા, જ્યારે શેષ ગણધરોના ધમિત્ર વગેરે ક્રમશઃ પિતા જાણવા. ॥૬૪૭ના ગાથાર્થ : પૃથિવી—વારુણી—ભદ્રિલા—વિજયદેવા—જયંતી—નંદાવરુણદેવા અને અતિભદ્રા— 25 માતાઓ હતી. ટીકાર્થ : પૃથિવી, વારુણી, ભદ્રિલા, વિજયદેવા, જયંતી, નંદા, વરુણદેવા અને અતિભદ્રા – આ ગણધરોની માતાઓ હતી. તેમાં પૃથિવી પ્રથમ ત્રણ ગણધરોની માતા હતી. શેષ(માતાઓ) ક્રમશઃ અન્ય ગણધરોની માતાઓ હતી. પરંતુ વિજયદેવા જુદા જુદા પિતાથી પ્રાપ્ત થયેલા મંડિક અને મૌર્યની માતા હતી. ધનદેવના(વિજયદેવાના પ્રથમપતિ અને મંડિકના પિતાના) મૃત્યુ પામ્યા 30

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 410