________________
दीधिति : एतेनाऽन्यूनवृत्तित्वविशेषितमपि परास्तम् । अत एव १२ नानाप्रतियोगिवृत्त्येकप्रतियोगिताङ्गीकारेऽपि न निस्तारः, ____जागदीशी : [एतेनेति क्वाचित्कं तत्र] एतेन = तार्णातार्णोभयाभावमादाय
दत्तदोषेण । सामान्याभावप्रतियोगित्वमेकमेव समस्तप्रतियोगिवृत्तीति तदनतिरिक्त२५ वृत्त्येव धूमत्वमतो नोक्ताऽतिव्याप्तिरिति प्रगल्भोक्तं दूषयति अत एवेति । उक्तरीत्या : वह्नित्वादेरवच्छेदकत्वप्रसङ्गादेवेत्यर्थः ।
ઉપર તાર્ણતાèભયાભાવમાં આપેલા દોષથી અન્યૂનવૃત્તિત્વરૂપ કે અનતિરિક્ત - વૃત્તિત્વરૂપ કે અન્યૂનાનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદતા માનતાં બધાય પક્ષનો નિરાસ થઈ ગયો.
“પ્રગભ' મત માને છે કે સામાન્યાભાવીયા પ્રતિયોગિતા એ એક જ છે. એ દર ધૂમસામાન્યાભાવીયાપ્રતિયોગિતાશૂન્ય ઘટપટાદિમાં ધૂમત્વ અવૃત્તિ છે જ, એટલે ધૂમવાનું, વર્ત: માં ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જતાં જ 4 અતિવ્યાપ્તિ રહેતી નથી. Rી આ મતનું પણ તાસ્કૃતાર્ષોભયાભાવ સ્થળે દોષ આપ્યા પછી ખંડન થઈ જાય છે 58 છે. ભલે તાર્યવાહિ-અતાર્ણવદ્ધિ વગેરેમાં રહેલી પ્રતિયોગિતા એક જ હોય તોય અહીં ! પર અવ્યાપ્તિ શી રીતે દૂર કરવાના છે? પ્રતિયોગિતા જુદી જુદી હોવા છતાંય જો વહ્નિત્વ
પ્રતિયોગિતાનું અન્યૂનાનતિરિક્ત વૃત્તિત્વ રૂપ અવચ્છેદક બની ગયું તો પ્રતિયોગિતા ઐક્ય તો સુતરાં બને જ. (તદુભાયાભાવીયા એકજ પ્રતિયોગિતા બે ય વહ્નિમાં મળશે ? છે એટલું જ વિશેષ) १ दीधिति : लघुरूपसमनियतगुरुरूपेण साध्यतायां सद्धेतावव्याप्तिः, 12 तादृशतदवच्छिन्नत्वाऽप्रसिद्धेरिति चेन्न ।
जागदीशी : ननु प्रतियोगिताऽनवच्छेदकमित्यत्राऽवच्छेदकत्वं स्वरूपसम्बन्ध एव से वाच्यम्, स्वावच्छेद्यप्रतियोगिताकत्वेन साध्यतावच्छेदकं पुनर्विशेषणीयमतो से
गुरुधर्मेण साध्यतायां नातिव्याप्तिरत आह लघुरूपेति। છે પ્ર. પૂર્વપક્ષ : વારૂ, તો અવચ્છેદકત્વ સ્વરૂપસંબંધરૂપ જ માનશું. તેમ થતાં જ
ના
અવચ્છેદકત્વનિરુક્તિ - ૧૯
ટ
,