________________
बोध्यम् । अतो न सम्बन्धभेदमादाय दोषः। a जागदीशी : सम्बन्धभेदमिति । इदं च प्रागेव निरुक्तव्याख्यायां प्रपञ्चितम् । 3. પ્રતિયોગિતં સંબંધિત્વ ચ સાધ્યતાવચ્છેદકસંબંધન. સાધ્યતાવચ્છેદક સંબંધન 5 પ્રતિયોગિતા અને સાધ્યતાવચ્છેદકસંબંધેન સંબંધિત લેવી. અન્ય સંબંધથી લેતાં જ કે અવ્યાયાદિ દોષ. સમવાયેન વન્યભાવ લેતાં વહ્નિત્વ જ પ્રતિયોગિતાવચ્છેદક બને. આ છે અનવચ્છેદક ન બને તો તદવચ્છેદકત્વાભાવ પણ ન મળે.
આ બધું પૂર્વે આવી ગયું છે. ____दीधिति : अभावश्च प्रतियोगिव्यधिकरणो बोध्यः । से जागदीशी : ननु प्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितायाः संयोगत्वावच्छेद्यत्वेऽपि संयोगत्वस्य स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकत्वा
भावात्संयोगी सत्त्वादित्यत्र अतिव्याप्तिरत आह अभावश्चेति। આ અભાવ પ્રતિયોગી વ્યધિકરણ લેવો અન્યથા સંયોગી, સત્યાત્ સ્થળે પ્રતિયોગી છે છે અનધિકરણ સત્તાધિકરણ ગુણનિષ્ઠાભાવ સંયોગાભાવ, તદીયા પ્રતિયોગિતામાં છે પર સંયોગત્વાવચ્છેદ્યત્વ છે, પણ હવે સંયોગત્વવિશિષ્ટ સંયોગસંબંધી દ્રવ્યનિષ્ઠ 5
સંયોગાભાવીય પ્રતિયોગિતાનવચ્છેદક સંયોગત્વ ન રહેતાં, અન્ય ગોત્ત્વાદિ બને. છે એટલે ગોત્ત્વાવચ્છિન્નત્વનો પ્રતિયોગિતામાં અભાવ મળતાં ઉભયાભાવ રહી ગયો છે = અતિવ્યાતિ.
હવે સંયોગત્વવિશિષ્ટ સંયોગ સંબંધી દ્રવ્યમાં પ્રતિયોગી વ્યધિકરણ અભાવ છે ન લેવાનો એટલે સંયોગાભાવ તો મળે જ નહિ. તેથી સંયોગત્વ જ પ્રતિયોગિતાનવચ્છેદક ? આ બને. તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં આવી ગયું. સમવાયસંબંધાવચ્છિન્નત્વ પણ છે જ ! છે એટલે ઉભય રહેતાં સંયોગત્વ વ્યાપક ન બન્યો. K जागदीशी : निरुक्तित्रयेऽपीति शेषः । तथा च निरुक्तप्रतियोग्यनधिकरणस्व
विशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकत्वं संयोगत्वेऽप्यक्षतमिति से हेतुमन्निष्ठाभावप्रतियोगितायास्तदवच्छेद्यत्वादेव नातिव्याप्तिरिति भावः । આ જગદીશ કહે છે કે ત્રણેય નિરૂક્તિ ઘટિત વ્યાપ્તિઓમાં આ સમજી લેવું.
Sandeedede) અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦૦ ટaccident |