Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 143
________________ પૂ. પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણાને ઝીલીને હવે... 'દેશ વિદેશમાં પવધિરાજ પર્યુષણની આરાધના કરાવવા માટે યુવાનોની સાથે તપોવનીઓ સુસજ્જ જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવયોં ! આપના ગામ કે નગરમાં જો પવધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવો. 'આ યુવાનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં | (૧) અઝાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે. (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કરાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે. જે આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો. નમ સૂચના આરાધના કરાવવા આવનારને ગાડીભાડું વગેરે શ્રી સંઘે બહુમાનરૂપે આપવાનું રહેશે. ફોર્મ ભરીને મોકલવાનું સરનામું પર્યુષણ વિભાગ. સંચાલક શ્રી શ્રીયુત લલિતભાઈ ધામી, રાજભાઈ C/o. તપોવન સંસ્કારપીઠ મુ. અમીયાપુર, પોસ્ટ: સુઘડ ગાંધીનગર - ૩૮૨૪૨૪. ફોન : ૦૭૯-૨૩૨૦૬૯૦૧-૨-૩

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146