Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 141
________________ से जागदीशी : यद्यपि साध्यव्यापकतावच्छेदकधर्मावच्छिन्नाभावववृत्तित्वमेव से व्यभिचारः, स च ग्राह्यगन्धत्वावच्छिन्नाभावववृत्तित्वेनैव तत्र सुलभ इत्यपि शक्यते थे S૪ વમ, પ્રાચીન : વ્યભિચારનું બીજું પણ એક લક્ષણ છે. સાધ્યવ્યાપકતાવચ્છેદકધર્માવચ્છિન્નાભાવવવૃતિત્વ / ઘાણગ્રાહ્યગુણવ્યાપકતાવચ્છેદકઘાણગ્રાહ્યગન્ધત્વાવચ્છિન્નાભાવવધૂ જલનિરૂપિત કરે (દ્રવ્યત્વનિષ્ઠ) વૃત્તિતા છે જ. આમ વ્યભિચાર ઉપપન્ન થઈ જાય છે. ગુરૂધર્મને છે અવચ્છેદક માનવાની આવશ્યકતા રહેતી નથી. से जागदीशी : तथापि तद्बुद्धेः प्रकृतसाध्यकानुमित्यविरोधितया हेत्वाभासता न स्यात्, यद्विषयकत्वेन यादृशानुमानविरोधित्वं तस्यैव तत्र तथात्वादिति भावः। १ | નવ્ય : આ રીતે વ્યભિચાર ભલે ઉપપન્ન થાય પણ તે વ્યાપ્તિમાં પ્રતિબંધક બની છે - શકતો નથી. કેમકે સ્વાભાવવદવૃત્તિત્વ એવી વ્યાપ્તિમાં સ્વાભાવવવૃત્તિતં જ્ઞાન જ આ પ્રતિબંધક બને અર્થાત્ સ્વાભાવવવૃત્તિત્વાભાવ બુદ્ધિને સ્વાભાવવવૃત્તિત્વનિશ્ચય રોકે છે પણ સાધ્યવ્યાપકતાવચ્છેદક અવચ્છિન્ન અભાવવત્ વૃત્તિત્વનિશ્ચય રોકી શકે નહિ. અને આ કે તેથી વ્યભિચારનું જ્ઞાન થવા છતાં વ્યાપ્તિમાં તે પ્રતિબંધક ન બને તેથી અનુમિતિ પણ છે Sી અટકે નહિ. અર્થાત્ આવો વ્યભિચાર એ વ્યાપ્તિજ્ઞાનપ્રતિબંધક બનતો નથી. માટે ૪ તાદેશબુદ્ધિ એ હેત્વાભાસ બની શકે નહિ. છે કેમકે “યદ્વિષયક જ્ઞાન અનુમિતિવિરોધિ તત્ હેત્વાભાસ” એવો નિયમ છે. 8 સાધ્યવ્યાપકતાવચ્છેદક અવચ્છિન્ન અભાવવતુવૃત્તિત્વવિષયકજ્ઞાન અનુમિતિ $ 38 વિરોધી નથી માટે સાધ્યવ્યાપકતાવચ્છેદક અવચ્છિન્ન અભાવવતુવૃત્તિત્વવિષયકજ્ઞાન એ જ આ હેત્વાભાસ નથી. આમ સ્વાભાવવવૃત્તિતં જ્ઞાન જ વ્યાપ્તિનું પ્રતિબંધક બને અને ત્યાં જ છે ગુરૂભૂતધર્મને અવચ્છેદક માનીએ તો જ વ્યભિચાર ઉપપન્ન થાય. આ રીતે નવ્યોએ ગુરૂધર્મ અવચ્છેદક બને તેમ સિદ્ધ કર્યું. इति जगदीशतर्कालङ्कारकृता जागदीशी समाप्ता । शुभं भवतु श्री श्रमणसङ्घस्य । જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૩૨ ર હી છે

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146