Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 140
________________ “ પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવવત્ સાધ્યતાવચ્છેદક લેવું જોઈએ એવી વિવેક્ષા નથી. ત્યાં જ છે તો તાદશપ્રતિયોગિતાનવચ્છેદકીભૂત ધર્મ ભિન્ન તાદેશ અસમ્બદ્ધ સ્વવિશિષ્ટ છે છે. સામાન્યકભિન્ન (૧લીનિરૂક્તિ) અને (રજી નિરૂક્તિ) તથા પ્રતિયોગિતા સામાન્યમાં જ Sછે તાદશ પ્રતિયોગિતાનવચ્છેદક અવચ્છેદ્યત્વાભાવ કહેલો છે. એટલે એના મુજબ અમે આ છે ઉપરોક્ત લક્ષણનો સમન્વય કરી લઈશું. પછી ગુરૂધર્મને અવચ્છેદક માનવાની જરૂર રહેતી જ નથી. છે નવ્યઃ એ ત્રણેય નિરૂક્તિ સ્વત્વ (વ્યાપકત્વ = પ્રતિયોગિતા સામાન્ય) ઘટિત છે. જે આ માટે તેમાં અનrગમ રહેલો છે. માટે ત્યાજય છે. એમ અમે કહીશું. અર્થાત્ મૌલીય BY સિદ્ધાન્ત લક્ષણી વ્યાપ્તિ જ નિર્દષ્ટ છે. અને ત્યાં ગુરૂધર્મને અવચ્છેદક ન માનો તો ? ઉપરોક્ત સ્થલે અવ્યાપ્તિ દુર્વાર છે માટે તે આપત્તિ દૂર કરવા ગુરુધર્મને અવચ્છેદક જ માનવો જ જોઈએ. B दीधिति : अत एव घ्राणग्राह्यगुणत्वादिना साध्यतायां द्रव्यत्वासे देर्व्यभिचारित्वं साधु सङ्गच्छते इत्यपि केचिदिति कृतं पल्लवितेन । છે ડ્રવચ્છતત્ત્વ-નિરુક્ટિવીfથતિ: से जागदीशी : अत एव गुरोरवच्छेदकत्वादेव सङ्गच्छते इति । अन्यथा ग्राह्य२ गन्धत्वापेक्षया गुरुत्वेन घ्राणग्राह्यगुणत्वावच्छिन्नाभावाऽप्रसिद्ध्या तवृत्तित्वरूपं ले ११ व्यभिचरितत्वं तत्र न स्यादिति भावः । આમ ગુરુધર્મને અવચ્છેદક માનવા પર જ ધ્રાણગ્રાહ્યગુણવાન, દ્રવ્યતા સ્થળે આ દ્રવ્યત્વમાં વ્યભિચાર ઘટે છે. દ્રવ્યત્વ છે જલાદિ દ્રવ્યમાં, ત્યાં પ્રાણગ્રાહ્યગુણ નથી. આ તે માટે આ વ્યભિચારી સ્થળ છે. અર્થાત્ સ્વાભાવવત્ વૃત્તિત્વ એટલે કે છે સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નાભાવવત્ વૃત્તિત્વ એ વ્યભિચાર પદાર્થ છે. જ ઘાણગ્રાહ્યગુણાભાવવજિલ)નિરૂપિતવૃત્તિતા દ્રવ્યત્વમાં છે માટે આ વ્યભિચાર - બરોબર ઉપપન્ન થયો. પણ જો તમે ગુરૂધર્મને અનવચ્છેદક માનશો તો છે $ ઘાણગ્રાહ્યગુણવાવચ્છિન્નાપ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ બનતાં તત્રિરૂપકાભાવવત્ વૃત્તિત્વ છે. રૂપ વ્યભિચાર અહીં ઘટશે જ નહિ. કેમકે પ્રાણગ્રાહ્યગન્ધત્વાપેક્ષયા ઘાણગ્રાહ્યગુણત્વ છે ગુરૂભૂત છે. અહીં પણ દ્રવ્યત્વમાં વ્યાપ્તિ દુર્વચ ન બને તે માટે ગુરૂધર્મ અવચ્છેદક જ ર માનવો જ જોઈએ. Inte અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૩૧ કરો

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146