Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 138
________________ હવે ગુરૂભૂતધર્મ અવચ્છેદક માનવો જ જોઈએ, અન્યથા ઉપરોક્ત સ્થળે અવ્યાપ્તિ . કે દુર્વાર છે. જ પ્રાચીન ઃ ગુરૂધર્મને અવચ્છેદક માનનારા તમારા પક્ષમાં પણ નિરૂક્તિમાં ભૂલમાં 3. જે પ્રતિયોગી વ્યધિકરણ પદનો નિવેશ છે તેમાંય આ આપત્તિ છેજ. કેમકે આ હેતુસમાનાધિકરણ અભાવ તો ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન જ હોય. એટલે તેવા પ્રતિયોગી છે વ્યધિકરણ દરેક સ્થળે પોતપોતાના અભાવ હોય. હવે આમ અહીં પણ જે તત્ત—તિયોગિતાશ્રય પ્રતિયોગી વ્યધિકરણ અભાવ લેવાનો રહ્યો. તો અહીં પણ તત્ : આ પદ છે. તે તે પ્રતિયોગિતાને જાણવી પણ દુર્લભ છે. આમ તમારે પણ વ્યાપ્તિના - લક્ષણોનો તો તો પછી ત્યાગ કરી દેવો પડશે. जागदीशी : तथापि व्याप्यवृत्तिसाध्यकस्थलीयव्याप्तेरभिप्रायेणेदम्, तत्र Pई प्रतियोगिवैयधिकरण्याप्रवेशात् । निरवच्छिन्नहेत्वधिकरणवृत्तिकाभावप्रतियोगिता नवच्छेदकत्वमेव सर्वत्र व्याप्तौ प्रविष्टमित्याशयेनेदमिति तु परमार्थः । 1 तेनाऽव्याप्यवृत्तिसाध्यकस्थलेऽपि व्याप्तेर्न दुर्जेयत्वमिति ध्येयम् । નવ્ય : અમે તમને જે આપત્તિ આપી છે એ વ્યાપ્યવૃત્તિસાધ્યસ્થલીય વ્યાપ્તિને રસ છે લક્ષ્યમાં રાખીને. અર્થાત્ વ્યાપ્યવૃત્તિ સાધ્ય સ્થળે ગુરૂધર્મને અવચ્છેદક માની લેવાથી છે 8 અમને દોષ નથી. તમારે તત્તવ્યક્તિત્વેન પ્રતિયોગિતા કહેવી પડે છે ત્યાજ્ય છે. જે વ્યાયવૃત્તિ સાધ્યકસ્થલીય વ્યાપ્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ પદનો નિવેશ જ નથી એટલે ? કે અહીં તમે તે આપત્તિ આપી શકતા નથી. જ પ્રાચીન વારુ, અવ્યાપ્યવૃત્તિસાધ્યક સ્થળે તો “પ્રતિયોગી વ્યધિકરણ'ના નિવેશને ૨ લીધે તે દોષ દુર્વાર છે જ. તે નવ્ય : અવ્યાપ્યવૃત્તિસાધ્ય કસ્થલીય વ્યાપ્તિ લક્ષણમાંથી પણ ચાલો, અમે ‘પ્રતિયોગી વ્યધિકરણ' નિવેશ કાઢી નાંખશું. અમે કહીશું કે નિરવચ્છિન્નહેતુઅધિકરણ-૨ જ વૃત્તિકાભાવપ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક અવચ્છિન્ન વ્યાપ્તિ. હવે અહીં પણ છે 3 અમને તમે આપત્તિ આપી શકતા નથી. $ આ રીતે તમને તવ્યક્તિત્વેન પ્રતિયોગિતા લેવી પડે છે જે અનનુગત હોવાથી છે છે ત્યાજ્ય છે. તેમ થતાં ગુરૂવર્યાવચ્છેદક પ્રતિયોગિતા ન લેતાં વ્યાપ્તિ ઘટતી નથી. માટે છે ૪ ગુરૂવર્યાવચ્છેદક પ્રતિયોગિતા માની લેવી જોઈએ. અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨ રોજ

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146