Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 125
________________ તેથી લઘુભૂત ધૂમતાવચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકાજત્વાભાવના અને અભાવત્વનો જ વહિંસમાનાધિકરણાભાવસામાન્યમાં નિષેધ થશે. આ પ્રમેયધૂમતાવચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકોન્યાત્વાભાવના અભાવત્વનો ? 8 નહિ. આમ આ અભાવત્વ મળી જતાં યુદ્ધર્મ તરીકે પ્રમેયધૂમત્વ મળી જતાં વ્યાપ્તિ છે જે ઘટી જવાથી લક્ષણની અતિવ્યાપ્તિ આવી. ૨) અહીં પણ ઉપર મુજબ જ તાદશાભાવપ્રતિયોગિતા સામાન્યમાં લઘુભૂત છે આજે ધૂમતાવચ્છિન્નધૂમસમાનાધિકરણ અયોગોલકાન્યતાભાવીય પ્રતિયોગિતાત્વનો જ 3 અભાવ કહેવાશે. પણ ગુરુભૂત પ્રમેયધૂમવત્વઘટિતતાદશ પ્રતિયોગિતાત્વનો નહિ. છે તેથી યુદ્ધર્મથી પ્રમેયધૂમત્વ પણ મળી જતાં પ્રમેયધૂમāન પ્રમેયધૂમ વ્યાપક બની જતા આ છે લક્ષણની અતિવ્યાપ્તિ આવી. 30 दीधिति : यत्र सद्धेतुविशेषे साध्यतावच्छेदकं न प्रतियोगितावच्छेदकं । तत्रैवेयं रीतिरुपादेयेत्यपि वदन्ति । जागदीशी : साध्यसाधनभेदेन व्याप्तेभिन्नतया प्रमेयवह्नित्वादिना गुरुधर्मेण । साध्यतास्थले एव साध्यतावच्छेदकावच्छेद्यत्वाऽप्रसिद्ध्या प्रोक्तक्रमेण व्याप्तिर्वाच्या। 1 वह्निमान् धूमादित्यादौ तु लघुरूपेण साध्यतास्थले हेतुमन्निष्ठाभावप्रतियोगितासामान्ये ही यत्सम्बन्धावच्छिन्नत्वयद्धर्मावच्छिन्नत्वोभयाभावघटितैव सा वक्तव्या, " शब्दैक्यस्याऽकिञ्चित्करत्वादित्याह यत्र सद्धेतुविशेषे इति। સાધ્ય સાધનના ભેદથી વ્યાપ્તિઓ ભિન્ન હોય એટલે પ્રમેયવહ્નિત્વેન ગુરૂભૂત - સાધ્યતા સ્થળે જ સાધ્યતાવચ્છેદકાવચ્છેદ્યત્વની અસિદ્ધિને લીધે ઉક્ત ક્રમથી વ્યાપ્તિ 3 તે કહેવી. (સ્વરૂપેણ સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક અવચ્છઘવાભાવ આ પ્રતિયોગિતામાં મળે તો તેન ધર્મેણ તે વ્યાપક.) પણ વદ્વિમાન, ધૂમા ઇત્યાદિ રે લઘુરૂપેણ સાધ્યતાવાળા સઢેતુક સ્થળે તો પ્રતિયોગિતા સામાન્યમાં યુદ્ધર્મવત્વSછે યસંબંધત્વ ઉભયાભાવ લઈને જ કાર્ય કરવું. વ્યાપ્તિભેદે શબ્દો એકજ હોવા જોઈએ ? છે એવું કાંઈ છે નહિ અર્થાત્ અમે બેય જગાએ જુદી જુદી વિવેક્ષાથી કામ કરી લઈશું. તે આપણે અહીં જોઈ લઈએ કે પ્રમેયરદ્ધિમાન, ધૂમાત માં શી રીતે અપ્રસિદ્ધ આવી? 6 પ્રમેયવદ્વિમાન, ધૂમાત્ - સમવાયેન વન્યભાવીય પ્રતિયોગિતામાં જ 38 સંયોગાવચ્છેદ્યત્વ નથી પણ પ્રમેયવહિતાવચ્છેદ્યત્વ અપ્રસિદ્ધ છે. એટલે યુદ્ધર્મથી ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧૬

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146