Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 132
________________ - जागदीशी : ननु तथाविधयत्किञ्चिद्व्यक्तिनिर्णये स एव प्रतिबन्धकः । अन्यथा एक विशेषादर्शनदशायां तवापि कम्बुग्रीवादिमान्नास्तीति प्रतीतिर्जायते एव तत्रेत्यत आह ११ अत एवेति । गुरुधर्मस्यावच्छेदकत्वादेवेत्यर्थः। एस न प्रमाणमिति । कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नप्रतियोगिताकाभावशून्ये से कम्बुग्रीवादिमत्त्वावच्छिन्नप्रतियोगिताकाभावप्रकारकत्वेन तादृशान्वयबोधो भ्रम इति तादृशशब्दस्य भ्रमजनकत्वेनाऽप्रमाणत्वम् । પ્રાચીન : એક ઘટનો ભૂતલ ઉપર જે નિર્ણય છે તેજ કબુગ્રીવાદિમત્વતિયોગિ- તાકાભાવની = કબુગ્રીવાદિમાન્નાસ્તિ એવી પ્રતીતિનો પ્રતિબંધક બને. અર્થાતુ એ છે જે વ્યક્તિવિશેષનો ભૂતલ ઉપર નિર્ણય એજ ત્યાં પ્રતિબંધક છે. અને આ વાત તો તમારે જ છે પણ માનવી જ પડે છે. જયાં સુધી વિશેષવ્યક્તિનો અગ્રહ છે ત્યાં સુધી તમને ન ૪ કબુગ્રીવાદિમાગ્નાસ્તિ પ્રતીતિ થાય છે. પણ વ્યક્તિવિશેષનો નિર્ણય થઈ જતાં રસ પર તાદેશપ્રતીતિ તમારા મતે પણ પ્રતિબધ્ય બની જ જાય છે. અર્થાત્ જો કોઈ એક ઘડો જ છે' એવી પ્રતીતિ થાય તો વજુવાદિમાન નિતિ આ પ્રતીતિ અટકી જાય, એનો જ મતલબ આ પ્રતીતિ કોઈ વ્યક્તિવિશેષનો = ત્યાં રહેલા ઘડાનો જ નિષેધ કરે છે. પણ જ્યાં સુધી તે ઘટનો ગ્રહ ન થાય, ત્યાં સુધી વુગ્રીવવિમાન નાસ્તિ’ એ પ્રતીતિ થાય છે કરે છે. ફેર એટલો જ કે અમે કબુગ્રીવાદિમત્રતિયોગિતાકાભાવ પ્રતીતિમાં વ્યક્તિવિશેષ : ૨૪ નિર્ણય પ્રતિબંધક કહીશું. તમે કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ પ્રતીતિમાં જ જે વ્યક્તિવિશેષ નિર્ણય પ્રતિબંધ કહેશો. આમ ગુરૂધર્માવચ્છિન્ના પ્રતિયોગિતા માનવાની છે જરૂર રહેતી નથી. આ નવ્યો ઃ ઘટવત્ ભૂતલ ઉપર “કબુગ્રીવાદિમાનાસ્તિ' એવી પ્રતીતિ જે વ્યક્તિવિશેષના અગ્રહમાં જો થઈ જાય તો તે અમે તો ભ્રમાત્મક કહીશું પણ તન્મતે ? આ તે પ્રમાત્મક બની જવાની આપત્તિ રહેલી છે, કેમકે કબુગ્રીવાદિમ...તિયોગિકાભાવવતિ છે Bર ભૂતલે કબુગ્રીવાદિમ–તિયોગિકાભાવનું જ જ્ઞાન તમે કહેશો જેથી તે પ્રમા બનશે. આ છે હવે વસ્તુતઃ તે ભ્રમ છે. માટે કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નાભાવાભાવવતિ ભૂતલે છે કે કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નાભાવનું ભ્રમાત્મક જ્ઞાન થાય છે એમ કહેવું જોઈએ. જે આ તદભાવવિશેષ્યકત...કારક-જ્ઞાન એ ભ્રમ કહેવાય. ન પટોડયું ઘટઃ ઘટવાભાવવત્પટવિશેષ્યક ઘટત્વપ્રકારકજ્ઞાન તે ભ્રમ. કબુગ્રીવાદિઆ મત્વાવચ્છિન્નાભાવાભાવવદ્ધિશેષ્યક કબુગ્રીવાદિમજ્વાભાવપ્રકારક જ્ઞાન તે ભ્રમ ! આ

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146