Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 134
________________ ન જાય. આ રીતે અમારા મતે પણ ઘટવભૂતલે કબુગ્રીવાદિમજ્ઞાતિ પ્રતીતિ ભ્રમાત્મક છે એ ઉપપન્ન થઈ જાય છે. Sજ અહીં ખ્યાલ રાખવો કે પ્રાચીનો ‘તદભાવવઢિશેષ્યક નિવેશને દૂર કરે છે. જો કે Sછે તત્રિવેશ હોત તો તે પ્રતીતિ ભ્રમ બની શકે નહિ. કેમકે કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાક અભાવ બુદ્ધિ, ભ્રમ ત્યાં બને જ્યાં કબુગ્રીવાદિમત્વતિયોગિતાકાભાવ અભાવ હોય. છે. અર્થાતુ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવાભાવદ્ધિશે ખ્યક કમ્બુગ્રીવાદિમ...તિ છે $ યોગિતાકાભાવ એ ભ્રમ બને. પ્રાચીનો ઘટવતુ ભૂતલમાં કબુગ્રીવાદિમ...તિયોગિતાકાભાવાભાવ તો માનતા જ નથી કેમકે ત્યાં કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ છે. (કોઈ એક કબુગ્રીવાદિમાનો 9 અભાવ ત્યાં છે.) આથી ત્યાં કબુગ્રીવાદિ-મસ્ત્રતિયોગિતાકાભાવ જ્ઞાન ભ્રમ રૂપે છે કહેવાય નહિ. અર્થાત્ કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ જ ઘટવભૂતલ ઉપર છે. દર જ પ્રશ્ન : તો પછી કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ બુદ્ધિ ઘટવભૂતલ ઉપર થાય છે તો તે પ્રમાત્મક છે જ, ભ્રમ શા માટે ? ૪ ઉત્તર : ઘટવત્ ભૂતલમાં કબુગ્રીવાદિમસ્ત્રતિયોગિતાકાભાવ બુદ્ધિ થતી નથી. એ ? એક પણ ઘટ ન હોય ત્યારે જ ઘટશૂન્યભૂતલમાં કબુગ્રીવાદિમત્વતિયોગિતાકાભાવ છે 3 બુદ્ધિ થાય છે. માટે આ પ્રતીતિ ભ્રમરૂપ જ કહેવી જોઈએ. નવ્યો તો કબુગ્રીવાદિ મત્તાવચ્છિન્નાભાવાભાવવતુમાં જ કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નાભાવવત્ બુદ્ધિ થાય છે કે માટે તેને ભ્રમ કહે છે. પ્રાચીન તત્વકારક જ્ઞાનને જ ભ્રમ કહીને ઉપપન્ન કરે છે. આમ જ Sછે ગુરૂધર્મને અવચ્છેદક માનવાની જરૂર નથી. આ આપત્તિ દૂર કરવા માત્ર તત્યકારક જ્ઞાનને અહીં ભ્રમ કહ્યો. છે નવોએ પહેલાં કહ્યું હતું કે ઘટવભૂતલમાં “કબુગ્રીવાદિમન્નાસ્તિ” બુદ્ધિ થાય છે છે છે તે ભ્રમરૂપ છે એ તો જ સિદ્ધ થાય જો ગુરૂધર્મ અવચ્છેદક માનવામાં આવે. ૪ આ કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નાભાવાભાવવત્ ભૂતલમાં કબુગ્રીવાદિમત્વાવચ્છિન્નાભાવનું છે “કબુગ્રીવાદિમનાસ્તિ”નું જ્ઞાન ભ્રમ છે. આ પ્રાચીનો કહે છે કે કબુગ્રીવાદિમ...તિયોગિક અભાવ ત્યાં વસ્તુતઃ છે જ પણ ઘટવભૂતલમાં કબુગ્રીવાદિમસ્તૂતિયોગિક અભાવ (કબુગ્રીવાદિમનાસ્તિ) બુદ્ધિ થતી જ જ નથી માટે તે ભ્રમ જ કહેવો જોઈએ. અને તદભાવવઢિશેષ્યક્ત...કારકજ્ઞાનને ભ્રમરૂપ છેઅહીં કહીએ તો તે પ્રતીતિ ભ્રમરૂપ બનતી નથી. એટલે હવે કહીશું કે આવા સ્થળે જ છે તકારકજ્ઞાન એજ ભ્રમ છે. આમ અમે ગુરૂધર્મને અવચ્છેદક માન્યા વિના છે asicત્ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૫ જાય છે B

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146