Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 121
________________ समानाधिकरणात्यन्ताभावप्रतियोगितासामान्ये नास्ति साधने तद्धर्मविशिष्टसामानाधिकरण्यं व्याप्तिरिति पर्यवसितोऽर्थः । जागदीशी : यद्धर्मेति । यत् पदं साध्यतावच्छेदकपरम् । तत्सम्बन्धावच्छिन्नेति । विशेषणताविशेषावच्छिन्नेत्यर्थः । अत्र प्रतिपदव्यावृत्तिरुक्तदिशा बोध्या । દીષિતિકારની પંક્તિ જોઈ લઈએ. તથાચ વિશેષણતાવિશિષ્ટઅવચ્છિન્ન યુદ્ધર્મવિશિષ્ટ સમ્બન્ધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વ (નાસ્તિ ઇતિ - પરેણાન્વયઃ) તત્સમ્બન્ધાવચ્છિન્ન હેતુસમાનાધિકરણપ્રતિયોગિતાસામાન્યે નાસ્તિ (તદા) હેતૌ તદ્ધર્મવિશિષ્ટ સામાનાધિકરણ્ય વ્યાપ્તિઃ ઇત્યર્થઃ પર્યવસિતઃ । સિદ્ધાન્તી : વારૂ, તૃતીયનિરૂક્તિમાં પ્રતિયોગી વૈયષિકરણના નિવેશ વિના અમે આ પ્રમાણે વિવક્ષા કરશું. હેતુમશિષ્ઠાભાવીય સ્વરૂપાવચ્છિન્ના પ્રતિયોગિતામાં સ્વવિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠ સ્વરૂપાવચ્છિન્નપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છેદ્યત્વાભાવ હોય તો તેન ધર્મેણ સાધ્ય એ વ્યાપક બને. અર્થાત્ અમે પ્રતિયોગિતામાં “તત્સંબંધ અવચ્છેદ્યત્વ” દૂર કરીને માત્ર એકાભાવ જ લઈશું અને પ્રતિયોગિતા બેય સ્થળે સ્વરૂપાવચ્છિન્ના રાખશું. હવે વદ્ધિમાન્, ધૂમાત્ સ્થળે પૂર્વોક્ત અવ્યાપ્તિ નહિ આવે કેમકે સ્વરૂપેણ વતિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ પર્વતમાં લઈ શકાય જ નહિ. (પૂર્વે સંયોગેન તદભાવ મળી ગયો હતો.) હવે તો સ્વરૂપેણ ઘટત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ લેવામાં તદીય પ્રતિયોગિતામાં વહ્નિત્વવિશિષ્ટ વહ્નિસંબંધી પર્વતમાં વહિમત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ ન મળે એટલે વહ્રિમત્ત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બને. તદવચ્છેદ્યત્વનો અભાવ છે જ એટલે સ્વપદગૃહીત વહ્નિત્વેન વહ્નિ સાધ્ય વ્યાપક બની ગયો. આમ અવ્યાપ્તિ દોષ રહ્યો નહિ. ધૂમવાનુ, વર્તઃ સ્થળે સ્વરૂપેણ અયોગોલકાત્યત્વાભાવ મળે. સ્વ = ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતમાં અયોગોલકાન્યત્વાભાવ ન મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક અયોગોલકાત્યત્વત્વ બને તદવચ્છેદ્યત્વ અયોગોલકાન્યત્વાભાવીયપ્રતિયોગિતામાં છે જ. માટે ધૂમત્વન ધૂમ વ્યાપક બને નહિ. અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૧૨

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146