Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 117
________________ જ બન્યો. Pછે ધૂમવાનું, વહ્નઃ | સંયોગેન ધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક = ધૂમત્વવિશિષ્ટ છે 38 ધૂમવત્ અયોગોલકમાં અસમ્બદ્ધ ધૂમત્વવિશિષ્ટ ધૂમ છે. માટે ધૂમત્વ પ્રતિયોગિતા37 વચ્છેદક તે જ સાધ્યતાવચ્છેદક. તેથી અતિવ્યાપ્તિ ન આવી. जागदीशी : द्वितीयस्य तु स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीययद्यत्सम्बन्धावच्छिन्नप्रतियोगितानवच्छेदकीभूतहेतुसमानाधिकरणाभावीयतत्तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिता-1 २ वच्छेदकत्वमर्थः । ( દ્વિતીયનિરૂક્તિમાં પણ વદ્ધિમાન, ધૂમા સ્થળે સંયોગેન ઘટાભાવીયા આ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ એ સ્વવિશિષ્ટ- સંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક = સંયોગેન ઘટત્વ (સ્વ)વિશિષ્ટ ઘટ સંબંધિ ભૂતલ નિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક ? આ ઘટત બને છે માટે સ્વ = ઘટત્વ પ્રતિયોગિતાવચ્છેદક, તર્ભિન્ન સાધ્યતાવચ્છેદક. આ અવ્યાપ્તિ નથી. આ જગદીશ અહીં કહે છે કે જે સ્વવિશિષ્ટ પ્રતિયોગિતાનવચ્છેદક છે તે હેતુ Kક સમાનાધિકરણ અભાવીયપ્રતિયોગિતાવચ્છેદક છે, માટે સ્વ પદગૃહીત પ્રતિયોગિતા- ર આ વચ્છેદક બને. ધૂમવાનું વર્લ માં સંયોગેન ધૂમાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક ધૂમ7. - ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતનિષ્ઠાભાવ પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ છે જે માટે છે છે ધૂમત પ્રતિયોગિતાવચ્છેદક બન્યો. તેજ સાધ્યતાવચ્છેદક. અહીં બે ય પ્રતિયોગિતા તત્તસંબંધથી અવચ્છિન્ના કહી છે. એટલે એકસંબંધ એ જ આ તત્ તત્ સંબંધમાં પર્યવસિત થઈ ગયો. માટે તત્ પદના અનનગમને લીધે હવે દીધિતિકાર કહે છે કે બેય પ્રતિયોગિતા સ્વરૂપસંબંધવચ્છિન્ના હોવી જોઈએ. અભાવ છે તેવો પકડવો જેની પ્રતિયોગિતા સ્વરૂપસંબંધ અવચ્છિન્ન હોય. ધૂમવાનું, વહેસ્થળે હવે ધૂમાભાવ ન લેવાય પણ અયોગોલકાન્યતાભાવ 3 લેવાય. (અયોગોલકાન્ય = પર્વત, તેમાં અયોગોલકોન્યત્વ મળે પણ અયોગોલકમાં ? છે તેનો અભાવ) તદીય પ્રતિયોગિતા સ્વરૂપાવચ્છિન્ના છે જ. હવે પ્રતિયોગિતાવચ્છેદક કને અયોગોલકા ત્વત્વ સ્વરૂપેણ અયોગોલકોન્યત્વવાવચ્છિન્નાભાવવત્ અયોગોલક બને. આ છે તેમાં ધૂમત્વવિશિષ્ટ ધૂમ અસંબદ્ધ છે જ. માટે ધૂમત્વ પ્રતિયોગિતાવચ્છેદક કાર સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહે. અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦૮ સરકાર

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146