________________
જ ન કરીએ તો વિશિષ્ટ સત્તાવાનું જાતે સ્થળે જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટ સવાભાવ છે પર પ્રતિયોગી વ્યધિકરણ બન્યો ન હતો. (ગુણમાં શુદ્ધસત્તાવભિન્ન વિશિષ્ટસત્તા રૂપ તેનો છે
જ પ્રતિયોગી હોવાથી) એટલે વિશિષ્ટસત્તાવાવચ્છિન્ન વિશિષ્ટસત્તાભાવ ગુણમાં લીધો છે Sછે જે પ્રતિયોગી વ્યધિકરણ બની ગયો. છે પણ અમે તો કહીશું કે જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટસખ્તાભાવ પ્રતિયોગિતા
વચ્છેદકાવચ્છિન્નના નિવેશ વિના પ્રતિયોગીવ્યધિકરણ બનતો નથી, તો ભલે ન બને. જે જાત્યધિકરણ ગુણમાં દ્રવ્યવાભાવ એ પ્રતિયોગી વ્યધિકરણ બને છે તો તેને જ લેવો. જે આ પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યત્વત્વ. - હવે દ્રવ્યવાભાવ અને વિશિષ્ટસખ્તાભાવ એ સમનિયત હોવાથી તેમનું ઐક્ય છે કે
છે માટે પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યતત્વ થાય તેમ વિશિષ્ટસત્તાવ પણ થાય. એટલે સ્વ છે Sી પદથી અમે વિશિષ્ટ સત્તાત્વને લઈશું. આ વિશિષ્ટસત્તાવાધિકરણવિશિષ્ટસત્તાસંબંધિદ્રવ્યમાં વિશિષ્ટ સત્તાભાવ કે તે આ દ્રવ્યવાભાવ ન મળે. તેથી અન્યાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક આ બે ન બને. માટે રઈ યદ્ધર્મપદથી ગૃહીત વિશિષ્ટસત્તાત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક જ રહે. એટલે તે છે જે વિશિષ્ટસત્તાત્વ પારિભાષિક અવચ્છેદક બની ગયો. એજ સાધ્યતાવચ્છેદક છે. આમ જ છે અતિવ્યાતિનું વારણ મૂલોક્તવ્યાપ્તિ લક્ષણમાં પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નના નિવેશ RS વિના જ થઈ જવાથી તન્નિવેશ વ્યર્થ છે.
जागदीशी : न च संयोगेन घटाद्यभावस्यैव तत्समनियतघटविशिष्टवाच्यत्वाद्यB भावत्वात्, तत्प्रतियोगित्वावच्छिन्नस्य च वाच्यत्वस्य सर्वत्र सत्त्वात्प्रतियोगि
व्यधिकरणाभावस्यैवाऽप्रसिद्धिः स्यात्, यदि प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगि
वैयधिकरण्यप्रवेशो न स्यादिति वाच्यम् । જ ઉત્તરપક્ષ: તો પ્રતિયોગી વ્યધિકરણ અભાવ જ અપ્રસિદ્ધ બની જશે. વદ્વિમાન, રસ BY ધૂમત સ્થળે હેતુમન્નિષ્ઠાભાવ સંયોગેન ઘટાભાવ. હવે ભૂતલમાં ઘટ રહે છે અને આ
વાચ્યત્વ પણ રહે છે. માટે સામાનાધિકરણ સંબંધથી ઘટવિશિષ્ટ વાચ્યત્વ રહે છે. પણ આ છે તેની પર્વતમાં તો અભાવ છે. આમ સંયોગેન ઘટાભાવ અને ઘટવિશિષ્ટવાચ્યત્વાભાવ છે જ સમનિયત બનીને એક થઈ ગયા. હવે ઘટાભાવનો પ્રતિયોગી જેમ ઘટ છે તેમ જ આ ઘટવિશિષ્ટ વાચ્યત્વ પણ છે. અને આ ઘટવિશિષ્ટ વાચ્યત્વ એ શુદ્ધ વાચ્યત્વથી છે છે અતિરિક્ત નથી. એટલે ઘટાભાવ પ્રતિયોગી શુદ્ધ વાચ્યત્વ તો પર્વતમાં મળી જ જાય.
જ અવચ્છેદકત્વનિયુક્તિ • ૬૪ ટકાના