________________
કેચિત્તુ સામે પૂર્વપક્ષ : સંયોગેન ધૂમગગનાભાવાન્યતરવા, વર્તુઃ । અહીં અતિવ્યાપ્તિ આવશે. (સંયોગથી ધૂમ કે સંયોગથી ગગનાભાવવન્ત્યધિકરણ અયોગોલકમાં નથી માટે વ્યભિચારી સ્થળ છે)
ધૂમગગનાભાવાન્યતરાભાવ સાધ્યાભાવ લીધો. જયાં ‘ધૂમો નાસ્તિ’ પ્રતીતિ થાય છે ત્યાં જ ‘ધૂમગગનાભાવાન્યતરો નાસ્તિ' એ પ્રતીતિ પણ થાય છે જ. પ્રતિયોગિતાવચ્છેદક લઘુત્વેન ધૂમત્વ બને.
હવે ધૂમગગનાભાવાન્યતરત્વવિશિષ્ટ ધૂમગગનાભાવાન્યતરનું તાદાત્મ્યસંબંધથી સંબંધી જે ગગનાભાવ, તેમાં તાદાત્મ્યસંબંધથી ગગન પ્રતિયોગી છે જ માટે ગગનાભાવ પ્રતિયોગી વ્યધિકરણ રૂપ વૃત્તિ અભાવ ન બને. પણ અન્યતર સંબંધથી પ્રતિયોગી વ્યધિકરણ ધૂમાભાવ જ મળે. પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ જ બની ગયું. અર્થાત્ પારિભાષિક અવચ્છેદક ધૂમત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહ્યું. એટલે યદ્ધર્મપદથી ધૂમગગનાભાવ અન્યતરત્વ તો લેવાય નહિ. (પકડવું તેને જ હતું કેમકે આ વ્યભિચારી સ્થળ છે ત્યાં સાધ્યતાવચ્છેદક એજ પ્રતિયોગિતાવચ્છેદક બનવું જોઈએ.)
હવે યુદ્ધર્મથી ધૂમત્વ લે છે. ધૂમત્વવિશિષ્ટ ધૂમનું તાદાત્મ્યન સંબંધી ધૂમ અને સંયોગેન સંબંધી પર્વત. એમાં તાદાત્મ્યન સંયોગેન નૃત્યભાવ ધૂમાભાવ ન મળે કેમકે તાદાત્મ્યન ધૂમમાં ધૂમ છે. સંયોગેન પર્વતમાં ધૂમ છે. એટલે અન્યતરસંબંધથી ઘટાદ્યભાવ મળે. પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ બની જાય. આમ પારિભાષિકાવચ્છેદક એજ પ્રતિયોગિતાનવચ્છેદક બન્યું. માટે યુદ્ધર્મ પદ ગૃહીત ધૂમત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને. તદ્ભિન્ન અત્યંતરત્વ સાધ્યતાવચ્છેદક છે માટે અતિવ્યાપ્તિ આવી.
जागदीशी : धूमगगनाभावान्यतरत्वस्याप्यखण्डस्य धूमत्वतुल्यतया तस्यैव . हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकस्य स्वविशिष्टसम्बन्धिनिष्ठतादृशसम्बन्धावच्छिन्न• प्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकतया पारिभाषिकावच्छेदकत्वेनातिव्याप्तिविरहादिति प्राहुः ।
કેચિત્ - ધૂમગગનાભાવાન્યતરત્વ એ એક અખંડ વસ્તુ છે. એમ અમે કહીશું અને તેથી તે ધૂમત્વની અપેક્ષાએ ગુરુભૂત છે એમ કહી શકાય જ નહિ એટલે પ્રતિયોગિતાવચ્છેદક ધૂમગગનાભાવાન્યતરત્વ જ થાય.
યુદ્ધર્મ = ધૂમગગનાભાવાન્યતરત્વ-વિશિષ્ટ ધૂમગગનાભાવાન્યતર એનું અવચ્છેદકત્વનિરુક્તિ ૦૭૬