________________
1 जागदीशी : अत एवेति । वस्तुतस्तु इत्यादिकल्पस्यादृतत्वादेवेत्यर्थः । ही यथाश्रुतस्यावच्छेदकाऽनतिरिक्तवृत्तित्वस्यादरे तु सत्तावान् जातेरित्यादावव्याप्तिः । ११ स्यादेवेति भावः।
હવે દીધિતિકારે પૂર્વે જે બે કલ્પો મૂક્યાં હતા તેનાથી સત્તાવાનું, જાતે: માં આવતી ? 38 અવ્યાપ્તિ દૂર થઈ એમ તેઓ કહે છે. છે સ્વસમાનવૃત્તિકપ્રતિયોગિતાવચ્છેદક અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વના છે છે લક્ષણથી અહીં આવ્યાપ્તિ આવતી હતી.
જાત્યધિકરણ ગુણમાં વિશિષ્ટસખ્વાભાવ મળે. સ્વ = સત્તાત્કસમાનવૃત્તિક કર આ વિશિષ્ટસત્તાત્વ છે. એજ પ્રતિયોગિતાવચ્છેદક છે. એનાથી અનતિરિક્ત વૃત્તિત્વ રૂપ ક સત્તાત્વ બનતાં તે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બની જાય એટલે દોષ આવ્યો. આ પણ હવે અવચ્છેદકત્વના પ્રથમ કે દ્વિતીય લક્ષણાનુસાર દોષ નથી.
૧. તદવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવદસમ્બદ્ધવિશિષ્ટ સામાન્યકત્વમ્ | ૨. સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વમ્ /
અહીં પ્રથમકલ્પ જોઈએ. વિશિષ્ટસત્તાવાવચ્છિન્ન પ્રતિયોગિતાકાભાવવધૂ ગુણ ન બને તેમાં અસમ્બદ્ધવિશિષ્ટ સામાન્ય સત્તાત્વ છે નહિ. તે તો સમ્બદ્ધ જ છે. અસમ્બદ્ધ છે છે વિશિષ્ટસામાન્ય વિશિષ્ટસત્તાવ છે, માટે તે જ પ્રતિયોગિતાવચ્છેદક, તભિન્ન સત્તાત્વ શું સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ દૂર થઈ.
દ્વિતીય કલ્પાનુસાર પ્રતિયોગિતાવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ. સ્વપદથી સત્તાત્વ પકડી છે આ શકાય નહિ કેમકે સત્તા–વિશિષ્ટસત્તા સમ્બન્ધિ ગુણાદિમાં વિશિષ્ટસત્ત્વાભાવ મળી ?
જતાં પારિભાષિક અવચ્છેદકરૂપ વિશિષ્ટસત્તાવ એ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહે. આ છે આમ સ્વ પદથી વિશિષ્ટ સત્તાત્વ જ લેવાય. તવિશિષ્ટ-વિશિષ્ટસત્તા, એના સંબંધી છે
દ્રવ્યમાં વિશિષ્ટસત્ત્વાભાવ ન મળે એટલે વિશિષ્ટ સત્તાત્વ પ્રતિયોગિતાનવચ્છેદક રહે. પણ છે એટલે યુદ્ધર્મપદગૃહીત વિશિષ્ટસત્તાત્વએ પ્રતિયોગિતાવચ્છેદક બને. તર્ભિન્ન સત્તાત્ર 3 S; સાધ્યતાવચ્છેદક છે. એટલે લક્ષણ સમન્વય થઈ ગયો.
जागदीशी : जातिमनिष्ठाभावप्रतियोगितायां सत्तात्वान्यूनवृत्तिविशिष्टसत्तात्वावच्छेद्यत्व-समवायसम्बन्धावच्छेद्यत्वोभयसत्त्वादवच्छेद्यताघटितलक्षणस्यापि र B प्रागुक्तस्य सत्तावान् जातेरित्यादावव्याप्तिरतस्तदपि परिष्करोति एवमिति ।
S
anata વાવઅવચ્છેદકત્વનિરુક્તિ • Acacaocance