________________
- ૧) પૂર્વપક્ષ : ભલે તેમ હોય પણ વિભુત્વવિશિષ્ટઘટવાનું, મહાકાલ–ા સ્થળે જ
અવ્યાપ્તિ ઉભી છે. કાલ એવા વિભુમાં સ્વરૂપેણ વિભુત્વ છે અને કાલિકેન ઘટ છે માટે જ સામાનાધિકરણ સંબંધથી વિભુત્વવિશિષ્ટઘટ બન્યો. તદ્વાન્ કાળ છે જ, આ સદ્ધનુકસ્થળ B છે. હવે અહીં સાધ્યતાવચ્છેદક કાલિક સંબંધ છે. મહાકાલવાધિકરણમહાકાલમાં જેનો જ છે અભાવ લઈએ તે બધાના પ્રતિયોગીનું સાધ્યતાવચ્છેદક સંબંધેન (કાલિકેન) મહાકાળી આ સંબંધી જ છે. અસંબંધી નથી. ગગનાભાવ લો તો ભલે ગગનનું કાલિકસંબંધન છે # મહાકાળ સંબંધી નથી. પણ ગગન કોઈ પણ સંબંધથી કોઈનું ય સંબંધી તરીકે પ્રસિદ્ધ છે Sજે નથી એટલે તેનું અસંબંધી મહાકાળ કહી શકાય નહિ. આમ પ્રતિયોગી વ્યધિકરણ - અભાવપ્રસિદ્ધયા અવ્યાપ્તિ આવે છે.
૨) ઉત્તરપક્ષ : નહિ, મહાકાલાન્યત્વવિશિષ્ટ ઘટાભાવ એ પ્રતિયોગી વ્યધિકરણ છે જ બની જશે. (કાલિકેન તાદશઘટ મહાકાલમાં રહી શકતો નથી.) તદીયપ્રતિયોગિતામાં જ 38 સ્વ = ઘટત્વવિશિષ્ટઘટનું કાલિકેન સંબંધી મહાકાલનિષ્ઠ-ઉક્તાભાવીય 38 આ પ્રતિયોગિતાનવચ્છેદક ઘટતાવચ્છેદ્યત્વ છે પણ કાલાનુયોગિકત્વ નથી. ઉભયાભાવ છે જ રહી જતાં ઘટ સાધ્ય વ્યાપક બની ગયું. અવ્યાપ્તિ ન રહી. ૨૪ ૩) પૂર્વપક્ષ ? વારુ, તદ્ધિપ્રતિયોગિક સંબંધેન વદ્વિમાન, ધૂમતુ આ સદ્ગતુક સ્થળે જ 38 અવ્યાપ્તિ આવશે.
વહ્નિત્વવિશિષ્ટ વહ્નિસંબંધી પર્વતમાં જેનો અભાવ લઈએ તેનો પ્રતિયોગીનો રસ જ અસંબંધી પર્વત બનવો જોઈએ. હવે કોઈપણ પ્રતિયોગી વહ્નિપ્રતિયોગીક છે જ સંયોગસંબંધથી ક્યાંય સંબંધિ તરીકે પ્રસિદ્ધ જ નથી. તો પર્વત તેવા પ્રતિયોગીના જે 38 અસંબંધી તરીકે પણ અપ્રસિદ્ધ જ રહે એટલે અહીં સ્વવિશિષ્ટ સંબંધી એ સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગ્ય સંબંધિ તરીકે અપ્રસિદ્ધ બને છે માટે આવ્યાપ્તિ દુર્વાર છે. આ
૪) વળી હમણાં ઘટવાનું, મહાકાલતા સ્થળે દોષ દૂર કર્યો, પણ હજુય ત્યાં દોષ છે જે છે. મહાકાલનુયોગિકકાલિકસંબંધથી ઘટની સાધ્યતા અમે લઈશું એટલે હવે ? BY ઘટત્વવિશિષ્ટ ઘટ સંબંધી કાળમાં કોઈનો અભાવ ન લેવાય કેમકે તમામ ? આ પ્રતિયોગિઓનું સાબિતાવચ્છેદકસંબંધથી સંબંધી કાળ બને છે. છે આમ ઉભય સ્થળે અભાવાપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ દુર્વાર છે. KA जागदीशी : न च साध्यतावच्छेदकसम्बन्धसामान्ये साध्यतावच्छेदकावच्छिन्नसे सम्बन्धियत्किञ्चिद्व्यक्त्यनुयोगिकत्व-यादृशप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रति
ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૯ રજ છે .
B