________________
પ્રતિયોગિતા એ કોઈની અપેક્ષાએ ગુરૂભૂત ન બને કેમકે તેનું ગ્રહણ તવ્યક્તિત્વન કરેલું છે, પ્રતિયોગિતાવચ્છેદકતાત્વન નહિ.
પ્રતિયોગિતાવચ્છેદક
તવ્યક્તિ
પ્રતિયોગિતાવચ્છેદકતા પ્રતિયોગિતા એતર્પણ નહિં
અર્થાત્ અનુગતરૂપથી પ્રતિયોગિતાનું ગ્રહણ નથી કરવાનું. એટલે હવે ‘ગુરૂધર્મ અવચ્છેદક ન બને માટે તેમાં ભેદીયા પ્રતિયોગિતા કહી શકાય નહિ' એવું કહી શકાશે નહિ.
जागदीशी : स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीयप्रतियोगिताव्यक्तीर्विशिष्योपादाय तत्तत्प्रतियोगितावच्छेदकत्वावच्छिन्नभेदकूटवत्त्वं निवेशनीयमिति तु अपव्याख्यानम् । तत्तत्प्रतियोगिताविशेषितावच्छेदकत्वव्यक्तीनां वास्तविकतत्तदवच्छेदकत्वव्यक्तीरपेक्ष्य
गुरुत्वेन तत्प्रतियोगितानिरूपितावच्छेदकत्वावच्छिन्नभेदानामप्यप्रसिद्ध्या दुर्वचत्वतादवस्थ्यात् ।
બીજા કેટલાક કહે છે કે સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠ જે જે અભાવો મળે તે બધાયની પ્રતિયોગિતા વ્યક્તિઓનો ભેદકૂટ જેમાં ૨હે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને. પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રમેયધૂમ સંબંધીપર્વતનિષ્ઠઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન, પટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન-એવા ભેદકૂટવાળો ધૂમત્વ બને. માટે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને.
આ મત ઘટાભાવીય-પટાભાવીય, ઘટ-પટનિષ્ઠ પ્રતિયોગિતાઓને તવ્યક્તિત્વેન લઈને તેનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે.
જ્યારે સિદ્ધાન્તી પ્રતિયોગિતાવચ્છેદક નિષ્ઠ પ્રતિયોગિતાને તવ્યક્તિત્વેન લઈ તે બધાનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે.
પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે સિદ્ધાન્તીએ પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ ન લેવાય કેમકે પ્રમેયવસ્તિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વની અપેક્ષાએ વહ્નિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ
અવચ્છેદકત્વનિરુક્તિ ૧૯૭