________________
ગોત્ત્વાવચ્છિન્નત્વાભાવ પ્રતિયોગિતામાં મળી જાય છે. અને અતિવ્યાપ્તિ ઉભી રહે છે જ છે. તેથી સ્વવિશિષ્ટસંબંધિ સાધ્યતાવચ્છેદક સંબંધથી જ લેવો જોઈએ જેથી - જ ધૂમત્વવિશિષ્ટ ધૂમ સંબંધિ સંયોગેન પર્વત બને. તેમાં ધૂમાભાવ ન મળતાં છે Bી પ્રતિયોગિતાનવચ્છેદક ધૂમત્વ. તદવચ્છિન્નત્વ પ્રતિયોગિતામાં છે જ. ઉભય રહી જતાં જ
અતિવ્યાપ્તિ દૂર થઈ. ૨ પૂર્વપક્ષ ઃ સંયોગસંબંધઅવચ્છિન્નત્વ-ગોવત્નાવચ્છિન્નત્વ = ઉભયત્વ અવચ્છિન્ન છે Bર અભાવની જ અપ્રસિદ્ધિ છે, કેમકે ગતરાસમતત્વ. સંયોગસંબંધઅવચ્છિન્નત્વ = દર છે ઉભયત્વ એ લઘુભૂત છે. માટે અપ્રસિધ્યા અતિવ્યાપ્તિ રહેતી જ નથી.
जागदीशी : तदोक्तरीत्या वह्निमान् धूमादित्यादावव्याप्तिवारणार्थमेव X साध्यतावच्छेदक-सम्बन्धेन स्वविशिष्टस्य सम्बन्धित्वं निवेश्यम् ।
इत्थं च निरुक्तप्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितासामान्ये एव । * साध्यवन्निष्ठाभावीयसंयोगसम्बन्धावच्छिन्नप्रतियोगितानवच्छेदकीभूतगोत्वत्वावच्छेद्यत्व
संयोगसम्बन्धावच्छेद्यत्वोभयत्वावच्छिन्नाभावसत्त्वाद् धूमवान् वढेरित्यत्रैवाऽतिसे व्याप्तिः, गुरुतयोक्तक्रमेण तादृशोभयत्वावच्छिन्नाभावाऽप्रसिद्ध्या वह्निमान
धूमादित्यादावव्याप्तिर्वा स्यादतः प्रतियोग्यसम्बन्धित्वेनापि स्वविशिष्टसम्बन्धी से १२ विशेषणीयः।
ઉત્તરપક્ષ : વારૂ, તો તુલ્યયુકત્સા વદ્વિમાન, ધૂમાડુ માં અવ્યાપ્તિ છે. આ છે ઘટાભાવીયપ્રતિયોગિતામાં વહ્નિત્વવિશિષ્ટવહ્નિસંબધી (અયોગોલક, પર્વત)માં ? આ સઘળાનાં અભાવો મળે. કોઈ પ્રતિયોગિતાનવચ્છેદક ન બને. જે બને છે તેને પૂર્વોક્ત છે
રીતે ગુરૂભૂત કહીને દૂર કર્યો, એટલે અપ્રસિદ્ધ નિબંધન અવ્યાપ્તિ દુર્વાર બની. આને જ જે દૂર કરવા સ્વવિશિષ્ટસંબંધિત્વ સાધ્યતાવચ્છેદકસંબંધથી લેવાનું અમે કહીશું. જ S૪ વતિત્વવિશિષ્ટવહ્નિ સંબંધી સંયોગેન પર્વત તેમાં વન્યભાવ ન મળે છે આ પ્રતિયોગિતાનવચ્છેદક વહ્નિત્વ, તદવચ્છિન્નત્વ ઘટાભાવીય પ્રતિયોગિતામાં નથી. આ છે ઉભયાભાવ મળતાં “વહ્નિ' વ્યાપક બન્યો. અવ્યાપ્તિ ન રહી
આ રીતે કરવા છતાં પણ. ધૂમવાનું વઢે માં અતિવ્યાપ્તિ તે આ રીતે?
ધૂમાભાવીય પ્રતિયોગિતામાં વહ્નિમન્નિષ્ઠ ધૂમાભાવ. (પ્રતિયોગિ સમાનાધિકરણ, તમારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૮૪ રા .