________________
અવચ્છેદક બની જાય.
આ વિવક્ષા હેતુમન્નિષ્ઠાભાવ પ્રતિયોગીવ્યધિકરણ પ્રતિયોગિતાવચ્છેદકં યદ્ધર્મ વિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠ પ્રતિયોગી વ્યધિકરણઅભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વ અવચ્છેદકત્વમ્ લક્ષણને અનુરૂપ છે માટે સ્વીકાર્ય છે.
जगदीशी : केचित्तु तादात्म्यसाध्यतावच्छेदकान्यतरसम्बन्धेन यः स्वविशिष्ट. सम्बन्धी तन्निष्ठो यस्तदन्यतरसम्बन्धेन प्रतियोगिव्यधिकरणोऽभावस्तत्प्रतियोगितानवच्छेदकतत्कत्वमुक्तलक्षणार्थः ।
तथा च तादृशान्यतरतादात्म्यसम्बन्धेन गगनत्वविशिष्टसम्बन्धिनि आकाशे वर्तमानो गगनाभावो नैतादृशान्यतरसम्बन्धेन प्रतियोगिव्यधिकरणः, तस्य तादात्म्येन प्रतियोगिसमानाधिकरणत्वात्, किन्तु घटाभाव एव तथेति तत्प्रतियोगितानवच्छेदकमेव हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकीभूतं गगनत्वमिति तमादायैव कालो घटवान् महाकालत्वादित्यादौ लक्षणसङ्गतिः ।
કેચિત્તુ : કહે છે કે તાદાત્મ્ય અથવા તો સાધ્યતાવચ્છેદકસંબંધથી જે યુદ્ધર્મવિશિષ્ટ સંબંધી, તેમાં વળી અન્યતરસંબંધથી રહેલો પ્રતિયોગી વ્યધિક૨ણ અભાવ તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક તે અવચ્છેદકત્વ.
હવે કાલો, ઘટવાન્ માં ગગનત્વ વિશિષ્ટ ગગનનું તાદાત્મ્યન સંબંધી ગગન બને. તેમાં તાદાત્મ્યસંબંધથી ગગન છે એટલે અન્યતરસંબંધથી પ્રતિયોગી વ્યધિક૨ણ ગગનાભાવ તો ન જ બન્યો. અન્ય ઘટાભાવાદિ અન્યતર સંબંધથી પ્રતિયોગી વ્યધિકરણ બને. પ્રતિયોગિતાનવચ્છેદક ગગનત્વ (યુદ્ધર્મ પદ ગૃહીત) બને માટે તેજ પારિભાષિક અવચ્છેદક બને. આમ, લક્ષણસંગતિ થઈ જાય છે.
जगदीशी : न चैवं धूमगगनाभावान्यतरस्य संयोगेन साध्यत्वे वह्न्यादावतिव्याप्तिः, तादृशान्यतरत्वापेक्षया लघुत्वेन धूमत्वस्यैव हेतुसमानाधिकरणाभावप्रति. योगितावच्छेदकत्वात्, तस्य च संयोगतादात्म्यान्यतरसम्बन्धेन यस्तदन्यतरत्व- विशिष्टस्य सम्बन्धी गगनाभावस्तन्निष्ठस्य तादात्म्यसंयोगान्यतरसम्बन्धेन प्रतियोगिव्यधिकरणस्य धूमाभावस्य प्रतियोगितावच्छेदकतया धूमगगनाभावान्यतरत्वस्य पारिभाषिकावच्छेदकत्वविरहादिति वाच्यम् ।
અવચ્છેદકત્વનિરુક્તિ છે. ૦૫