________________
जगदीशी : न च तत्रावच्छेदकभेदेऽपि प्रतियोगितैक्यं युक्तम् । घटपटाद्यभावानामेकप्रतियोगिताकत्वापत्तेरिति चेत् ।
ઉત્તરપક્ષ : ભલે ઘટત્વ અને વાચ્યત્વત્વ બે અવચ્છેદકો હોય પણ બેય ના અભાવ એક હોવાથી પ્રતિયોગિતા તો એક જ છે. અને તેથી હેતુમશિષ્ઠઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાવચ્છિન્ન ઘટનું અનધિકરણ હેત્વધિક૨ણ બને. તેમાં નૃત્યભાવ ઘટાભાવ, તદીય પ્રતિયોગિતાનો અવચ્છેદક વાચ્યત્વત્વ બને. (પ્રતિયોગિતા એક છે માટે).
યુદ્ધર્મ = વાચ્યત્વત્વવિશિષ્ટ વાચ્યત્વનું સંબંધિ પર્વત તેમાં વૃત્તિ વાચ્યત્વાભાવ તો ન જ મળે એટલે વાચ્યત્વત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બની જાય. આથી યુદ્ધર્મપદગૃહીત વાચ્યત્વત્વ પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ બનતા અવ્યાપ્તિ પણ નથી. આમ પ્રતિયોગી વ્યધિકરણ અભાવની પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન' નિવેશ ન હોવા છતાં અપ્રસિદ્ધિ તો નથી જ.
:
પૂર્વપક્ષ ઃ નહિ પ્રતિયોગિતાના અવચ્છેદક બેય છે જ તો પહેલાં જ યદ્ઘતિયોગિત્વાવચ્છેદક વાચ્યત્વ જ પકડવું જોઈએ. એટલે તેનું અનધિકરણ જ હેત્વધિકરણ નથી માટે તે રીતે પ્રતિયોગિતાને એક માની શકાય નહિ.
જો તેમ કરો તો તો ઘટાભાવ પટાભાવાદિની પ્રતિયોગિતાનું પણ ઐક્ય થઈ જવાની આપત્તિ આવે. માટે અવચ્છેદકભેદેડપિ પ્રતિયોગિતાનું ઐક્ય માની શકાય નહિ. આમ પ્રતિયોગિતાવચ્છદકાવચ્છિન્નના અનિવેશેઽપિ કાર્ય ઉપપન્ન થઈ જાય છે.
जगदीशी : अत्र प्राञ्चः । यत्प्रतियोगिताश्रयानधिकरणं हेत्वधिकरणं तत्प्रतियोगितावच्छेदकेत्याद्यभिधाने वह्निमान् धूमादित्यत्राऽव्याप्तिः, स्वरूपसम्बन्धात्मिकायाः प्रतियोगितायाः प्रतिव्यक्तिभिन्नत्वात् । वह्नित्वावच्छिन्नाभावीयं महानसीयवह्निनिष्ठं यत्प्रतियोगित्वं तदवच्छिन्नानधिकरणहेतुमत्पर्वतादिनिष्ठवह्निसामान्याभावप्रतियोगितावच्छेदकीभूतवह्नित्वादेः स्वविशिष्टसम्बन्धिनिष्ठनिरुक्तप्रतियोगिव्यधिकरणाभावप्रतियोगितानवच्छेदकत्वात् । प्रतियोगितावच्छेदकावच्छिन्न. प्रतियोगिवैयधिकरण्यप्रवेशे तु तादृशप्रतियोगिताया अवच्छेदकं यद्वह्नित्वादिकं ' तदवच्छिन्नानधिकरणत्वं न हेतुमतः पर्वतादेरित्यदोष इत्याहुः ।
આની સામે પ્રાચીનો કહે છે કે યપ્રતિયોગિતાશ્રય અનધિકરણ હેત્વધિકરણ અવચ્છેદકત્વનિરુક્તિ ૦૬૬