________________
પ્રતિયોગિતાવચ્છેદક એજ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહે નહિ. છે આમ પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નના નિવેશની આવશ્યકતા રહે જ છે. १ जागदीशी : इदन्त्ववधातव्यम् । अत्रापि लक्षणे हेतुमन्निष्ठाभावप्रतियोगितास वच्छेदकं यद्यत्सम्बन्धेन यादृशयादृशधर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकं तत्तत्सम्बन्धेन तादृशतादृशधर्मावच्छिन्नविशेष्यतान्यसाध्यतावच्छेदकता
घटकसम्बन्धावच्छिन्नविशेष्यतावच्छेदकत्वमेव साध्यतावच्छेदके द्रष्टव्यम् । नातः Pी प्रागुक्तदोषाणामवकाशः। આ જગદીશ કહે છે આ લક્ષણમાં પણ હેતુમન્નિષ્ઠાભાવ પ્રતિયોગિતાવચ્છેદક એ જે તે
છે જે સંબંધથી અને જે જે ધર્મ વિશિષ્ટ સંબંધિમાં રહેલા અભાવની પ્રતિયોગિતાનું છે Sછે અનવચ્છેદક બને તે તે સંબંધથી તે તે ધર્માવચ્છિન્ન જે વિશેષ્યતા એનાથી ભિન્ન છે
૪ સાધ્યતાવચ્છેદકતા વચ્છેદક સંબંધઅવચ્છિશ વિશે ધ્યતાનું અવચ્છેદક એ જ પર સાધ્યતાવચ્છેદક બને. આમ કહેવાથી પ્રાગુક્તદોષો લાગતા નથી.
સૌથી પહેલા આપણે આ લક્ષણને વદ્વિમાન, ધૂમાત સ્થળે ઘટાભાવ લઈને ઘટાવી છે 3 લઈએ. આ ઘટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ એ સમવાયસંબંધન ઘટવ વિશિષ્ટ ઘટી છે સંબંધી ભૂતલમાં રહેલા અભાવોની પ્રતિયોગિતાનું અનવચ્છેદક છે. માટે
સમવાયસંબંધેન ઘટવાવચ્છિન્ના ઘટનિષ્ઠાવચ્છેદકતા નિરૂપિત વિશેષ્યતાથી સમવાય છે { સંબંધેન વહ્નિત્વનિષ્ઠાવચ્છેદકતાનિરૂપિત વિશેષ્યતા ભિન્ન જ છે. માટે તેનો અવચ્છેદક : વહ્નિત્વ એ સાધ્યતાવચ્છેદક ધર્મ બને.
આ વિવક્ષા કરવાથી હવે પૂર્વોક્ત દોષઓ પણ રહેશે નહિ. હવે પૂર્વોક્ત દોષો કયાં કયાં હતા તે સ્થળો નોંધી લઈએ. ૧. વતિમાનું ધૂમાત્ કાલિકેન ગગનત્વ વિશિષ્ટઘટાભાવ | પૃ. ૫૧ ૨. પુરુષાનુયોગિક સંયોગેન દણ્ડી કાલિકેન સાધ્યતા | પૃ. પર ૩. ધૂમ–પ્રકારક પ્રમાવિશેષ્યતાવાનું, વહેંઃ | પૃ. ૫૩ ૪. તાદાસ્પેન ધૂમવાનું, દ્રવ્યતાત્ પૃ. ૫૪ પ. વિશિષ્ટસત્તાવાનું, જાતેઃ | પૃ. ૫૭ ૬. સત્તાવાળુ, ભાવતાત્ | પૃ. ૫૭
અવચ્છેદકત્વનિરુક્તિ • ૬૯