________________
=
=
अथ पारिभाषिकावच्छेदकत्व-द्वितीयलक्षणविवेचनम् ।
दीधिति : स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकतत्कत्वं वा । तदनतिरिक्तवृत्तित्वं वक्तव्यम् ।
जागदीशी : स्वं पारिभाषिकावच्छेदकत्वेनाभिमतम् । तथा च हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकं यद्विशिष्टसम्बन्धिनिष्ठाभावप्रतियोगितानवच्छेदकं १ २१ स एव पारिभाषिकावच्छेदकः, तदन्यत्वं साध्यतावच्छेदकविशेषणमिति भावः।
ઉત્તરપક્ષ : વારુ, હવે અમે એક નવા જ કલ્પનું અનુસરણ કરશું. સ્વ(પારિભાષિકા- ૨ $ વચ્છેદક)વિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાભાવપ્રતિયોગિતાનવચ્છેદકત્વમ્ અવચ્છેદકત્વપદાર્થ છે અર્થાત્ હેતુમન્નિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદક યદ્વિશિષ્ટસમ્બન્જિનિષ્ઠા ભાવપ્રતિ- 3 છે યોગિતાનવચ્છેદક સ એવ પારિભાષિકાવચ્છેદકઃ | છે અહીં ખ્યાલ રાખવો કે પ્રતિયોગીવ્યધિકરણ અભાવ બે જગાએ લેવો પડ્યો. જ સિદ્ધાન્તલક્ષણી વ્યાપ્તિના મૂલોક્ત લક્ષણમાં પ્રતિયોગ્યનધિકરણ-હત્યધિકરણ વૃત્તિ જે જે
પ્રતિયોગી વ્યધિકરણ અભાવ, તદીયપ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક- આ અવચ્છિન્ન સામાનાધિકરણં વ્યાપ્તિ. આ અવચ્છેદકત્વ = સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠપ્રતિયોગિવ્યધિકરણ અભાવપ્રતિ
યોગિતાનવચ્છેદકત્વમ્ | - વદ્વિમાન, ધૂમા પર પ્રતિયોગી અનધિકરણ હત્યધિકરણવૃત્તિપ્રતિયોગી વ્યધિકરણ અભાવ=પટાભાવ. છે તદીય પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ (પારિભાષિક અવચ્છેદક) Sી ઘટત્વવિશિષ્ટઘટસમ્બન્ધિ ભૂતલ, એમાં જે અભાવ લેવાનો તે પણ પ્રતિયોગી છે આ વ્યધિકરણ લેવાનો એટલે હવે ભૂતલ પર ઘટ છે માટે ઘટાભાવ તો લેવાય જ નહિ. 8 આ પટાભાવાદિ જ મળે = પ્રતિયોગિતાવદક પટવાદિ. અનવચ્છેદક ઘટત્વ એજ છે આ અવચ્છેદકત્વ પદાર્થ. X जागदीशी : अत्र स्वविशिष्टसम्बन्धित्वं साध्यतावच्छेदकसम्बन्धेन ग्राह्यम् । तेन १
प्रतियोगितावच्छेदकमात्रस्यैव यथाकथञ्चित्सम्बन्धेन यत्स्वविशिष्टसम्बन्धि क तन्निष्ठाभाव-प्रतियोगितावच्छेदकत्वेऽपि न पारिभाषिकावच्छेदकाऽप्रसिद्धिः । ક ર અવચ્છેદકત્વનિરુક્તિ • ૫૯